નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી અલગ અલગ સિસ્ટમો બની રહી છે જેની અસરો થઈ રહી છે અત્યારે તો ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી કરવામાં આવી પણ છૂટો છવાયો વરસાદ પડશે એ દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે પછી મધ્ય ગુજરાતના ભાગો હોય સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે એકદમ છૂટો છવાયો વરસાદ હશે
સિસ્ટમની પહેલા આપણે વાત કરી લઈએ કે કઈ સિસ્ટમ છે એની અસરો કેટલી થવાની છે આપણે જેમ પહેલા પણ વાત કરી હતી કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે અને સાથે તમે જુઓ કે નીચે માલદીવસની બાજુમાં એક સિસ્ટમ બનેલી છે. એ સિસ્ટમની અસરને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદ ધીરે ધીરે દક્ષિણ તરફ એટલે કે દક્ષિણના ભાગોમાંથી વરસાદ ઉપર આવી રહ્યો છે મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ અને પછી ઉપરના તરફ દક્ષિણ ગુજરાતને અસર કરતો દેખાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો સતત પસાર થઈ રહી છે. જેના કારણે નેપાળ સુધી એ સિસ્ટમ પહોંચી છે
અને તમે જુઓ કે અહિયા બાંગ્લાદેશ પાસે પણ એટલે કે આ જેટલા પણ ભારતના વિસ્તારો છે આ તરફના એ બધા જ વિસ્તારોને અસર થતી દેખાય છે. બાંગ્લાદેશમાં બનેલી એ સિસ્ટમ અને એની અસર ભારત પર થવી એટલે મધ્યના ભાગોમાં અસર થઈ રહી છે. દક્ષિણના ભાગોમાં સિસ્ટમને કારણે અસર થઈ રહી છે અને એક સાથે એ ત્રણ ચાર સિસ્ટમો જે બની છે. એટલે એક બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એક અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એક આ મધ્યની મધ્યના ભુવનેશ્વરના પટ્ટા પર બનેલી એક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ તમે જુઓ કે હજી બી ઉપર તમે જુઓ કે પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ ધીરે ધીરે આવશે જે ઉપરના જેટલા પણ પ્રદેશો છે ત્યાં હિમ વર્ષા લઈને આવશે
એટલે ગુજરાત પર એની સંભવિત અસર થશે પણ એકદમ સામાન્યથી મધ્યમ વરસાદની અસર થવાની છે. ગરમીનો પારો ખૂબ વધવાની સંભાવનાઓ છે એટલે તમે જુઓ કે અહિયા સિસ્ટમની જે અસર છે એના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે પણ જે ગરમી છે એમાં પણ વધારો થશે. અહીંયા પણ એક મજબૂત સિસ્ટમ બની રહી છે ઇન્ડિયન ઓશિયન પ્રશાંત મહાસાગરમાં અને એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે સાથે જ આ શ્રીલંકા પાસે બનેલી સિસ્ટમ એ ચક્રવાત તરફ આગળ વધી રહી છે
એટલે એ ડિપ્રેશન સુધી પહોંચે અને એના પછી દરિયાકાંઠાને અથડાય તો એની અસર વધુ જોવા મળે પણ અત્યારે તો આ જે સિસ્ટમ છે એ મજબૂત દેખાઈ રહી છે લો પ્રેશર સિસ્ટમ જેવી અત્યારે સ્થિતિ એની દેખાઈ રહી છે એની અસરો નીચેના દક્ષિણના ભાગોમાં સંભવિત રીતના ખૂબ વધારે થાય એવી સંભાવના કારણ કે 13 તારીખ સુધીમાં એની અસર જુઓ તમે કે વધારેને વધારે મજબૂત થતી જાય છે એટલે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બનતું હોય છે હવે આ સાયક્લોન સુધી પહોંચે છે કે કે મેં જોવાનું છે કોચી તરફ પણ એક સિસ્ટમ બનેલી છે તમે જુઓ કે અહીંયા પણ એક સિસ્ટમ જે છે
એ 14 15 તારીખની આસપાસ દેખાય છે એટલે દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાનો છે અહીંયા તમે જુઓ કે આ સિસ્ટમની અસર છે એ જ્યારે દરિયાકાંઠાથી આ તરફ આવી જશે ત્યારે પણ એટલી મજબૂત છે અને એના કારણે દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને નીચે જેટલા પણ છે દક્ષિણના દરિયા કાંઠાના વિસ્તારો ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્રણ ચાર મજબૂત સિસ્ટમો એક સાથે જ્યારે અસર કરતી હોય ત્યારે એ ગુજરાત પર પણ અસર કરવાની જ છે ભારે પવન ફુકાશે તેવી આગાહી કરવામાં આવી છે ગરમીનું તાપમાન થોડુંક ઓછું થશે એટલે એક બે ડિગ્રી તાપમાન ઓછું થશે બાકી સ્થિતિ એની રહેવાની છે અત્યારે તો બધાની નજર છે અહીંયા બનેલા એ ચક્રવાત પર કે વાવાજોડું કેવી રીતના આગળ વધે છે કેટલું મજબૂત થાય છે એ જોવાનું રહ્યું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો