સબ ટીવી ની હાલત ખરાબ, તારક મહેતા શો સાથે આ બધા શો ને પણ મોટો ફટકો…
સબ ટીવી પર ચાલી રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ની હંમેશા પહેલી પસંદ રહ્યો છે આ ટીવી શો એ ઘણી બધી ચેનલો ના શો કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવીને છેલ્લા 14 વર્ષ માં ટીઆરપી લિસ્ટમાં સૌથી ઉપર પહેલા સ્થાને રહેવાનો રેકોર્ડ બનાવેલો જેના કારણે સબ ટીવી ના તમામ શો પણ રેન્ક કરતા હતા. […]
Continue Reading