Cli
કપીલ શર્મા નું મોઢુ કેમ ઉતરી ગયું રણબીરસિંહ ને જોતા જ...

કપીલ શર્મા નું મોઢુ કેમ ઉતરી ગયું રણબીરસિંહ ને જોતા જ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર સિંહ પોતાના દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે આ દિવસોમાં રણબીર સિંહ પોતાની આવનારી ફિલ્મ સર્કસ ને લઈને ખુબ જ હાઈ લાઈટ માં આવ્યા છે ફિલ્મ સર્કસ નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું ફિલ્મ સરકસમાં દીપિકા પાદુકોણ.

પણ ડાન્સ કરતી જોવા મળશે સાથે અભિનેત્રી પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ પણ મુખ્ય અભિનેત્રી તરીકે સામેલ છે આ ફિલ્મ મા મજાની વાત એ છે કે બોલીવુડ ના ચોકલેટ બોય રણબીર સિંહ ડબલ રોલમાં ધમાલ મચાવતાં જોવા મળશે ટ્રેલરના શરૂઆતમાં કોમેડી અંદાજમાં રણવીર સિંહ એ ફેન્સ ને ભરપુર મજા કરાવી દિધી હતી.

રોહીત શેટ્ટી ની આ ફિલ્મ નું પ્રમોશન કરવા માટે ફિલ્મ ની ટીમ તાજેતરમાં ધ કપીલ શર્મા શો માં પહોચી હતી જે દરમિયાન રણબીર સિંહ સ્ટાઈલીશ અંદાજ માં બ્લુ જેકેટ રેડ ટોપી અને બ્લેક ગોગલ્સ માં જોવા મળ્યા હતા તો પુજા હેગડે પણ શાનદાર અંદાજમાં જોવા મળી હતી જેકલીન ફર્નાન્ડીઝ પોતાની સુંદરતા સાથે ફેન્સ ને મોહીત કરી રહી હતી.

ફિલ્મ ની ટીમ શો સેટ બહાર પહોચંતાજ ફેન્સ ની મોટી બિડ ઉમટી પડી હતી અને રણબીર સિંહ ની તસવીરો ખેચંવા લાગી હતી આ દરમિયાન કપીલ શર્મા પણ બહાર આવ્યા હતા પરંતુ પેપરાજીના કેમેરા રણબીર સિંહ તરફ લાગેલા હતા કપીલ શર્મા પોતાના અંદાજ માં આવ્યા પરંતુ તેમને રણબીર સિંહ જેટલો પ્રેમભાવ ના મળતા.

તેઓ હતાશ થયા પરંતુ શો ચાલુ થતાં રણબીર સિંહ અંદર પહોંચ્યા તો પેપરાજીએ કેમેરા કપીલ શર્મા તરફ કર્યા પરંતુ પેપરાજી થી નારાજ થઈ કપીલ શર્મા પણ ત્યાંથી દોડીને ચાલ્યા ગયા હતા તેઓ જણાવી રહ્યા હતા કે અભિ લેટ હો રહા હે અબ તક કહાં થે જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *