Cli
કેવી હાલત થઈ ગઈ છે આપણા ધર્મેન્દ્ર પાજીની, 87 વર્ષ ની ઉંમરે પણ દેખાયા મર્દ પરંતુ...

કેવી હાલત થઈ ગઈ છે આપણા ધર્મેન્દ્ર પાજીની, 87 વર્ષ ની ઉંમરે પણ દેખાયા મર્દ પરંતુ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હી મેન તરીકે ઓળખવામાં આવતા સતત પાચં દશકા સુધી 300 ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્ર નો જન્મ સાલ 1935 માં થયો હતો આજે તેઓ 87 વર્ષ ના પણ તંદુરસ્ત અને સ્વસ્થ છે સાલ 1997 માં પોતાનુ જીવન બોલીવુડ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સમર્પિત કરવા બદલ તેમને ફિલ્મ ફેયર લાઈફ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવાની સાથે તેઓ બીકાનેર ના સાસંદ તરીકે પણ ઓળખવામાં છે તેમને પોતાની ધર્મા પ્રોડક્શન નું નિર્માણ કરીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ આગવું સ્થાન મેળવ્યું છે.

સાથે પોતાના બંને દિકરા બોબી દેઓલ અને સની દેઓલ ને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિય બનાવ્યા છેલ્લી વાર ધર્મેન્દ્ર ફિલ્મ અપને માં જોવા મળ્યા હતા તેમ તેઓ પોતાના બંને દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ સાથે જોવા મળ્યા હતા તાજેતરમાં તેઓ પોતાની આવનારી ફિલ્મ અપને તુને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે.

87 વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મ પોતાના દીકરાઓ સાથે અભિનય કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે આ ફિલ્મનું શૂટિંગ થોડા સમયમાં શરૂ કરી દેવાની તેમને જાહેરાત પણ કરી દીધી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ધર્મેન્દ્ર શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત.

હાલતમાં તેઓ વિના સહારે મક્કમતાથી ચાલી રહ્યા હતા તેઓના ચહેરા પર હાસ્ય સવાયું હતું અને આ દરમિયાન તેઓ પોતાના ફેન્સ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા ધર્મેન્દ્રને જોતા એરપોર્ટ પર ચાહકો ની ભીડ ઉમટી પડી હતી અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

પોતાની આટલી ઉંમરે પણ ધર્મેન્દ્ર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમને જોતાં ફિલ્મ શોલે ની યાદ કરતા ફેન્સ સતત ડાયલોગ બોલવા પણ વિનંતી કરતા જોવા મળ્યા હતા તો ધર્મેન્દ્ર એ પણ પોતાના આગવા અંદાજમાં બસંતી ઈન કુત્તો કે સામને મત નાચના કહીને ચાહકોને ખુશ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *