Cli
આમીર ખાને હિન્દુ રીત રીવાજ મુજબ કરી કરી ઓફીસમાં પુજા, લોકો કહે નૌટંકી બંધ કરો...

આમીર ખાને હિન્દુ રીત રીવાજ મુજબ કરી કરી ઓફીસમાં પુજા, લોકો કહે નૌટંકી બંધ કરો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અમીરખાન ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અમીરખાન હિન્દુ રીતે રિવાજ અનુસાર પૂજા કરતા જોવા મળે છે જેમાં અમીરખાન માથામાં તિલક લગાડી ટોપી પહેરેલા પૂજા કરતા જોવા મળે છે આમિર ખાન અને તેની.

એક્સ વાઈફ કિરણ રાવે પોતાની ઓફિસ આમીરખાન પ્રોડક્શન હાઉસમાં હિન્દુ રીતે અનુસાર પૂજાનું આયોજન કરેલું હતું જેમાં આમીર શર્ટ પેન્ટ પર નહેરુ ટોપી પહેરીને ગળામાં સફેદ રુમાલ લપેટી માથા પર લાલ કંકુનો ચાદંલો કરી પુજા કરતા જોવા મળે છે તો કિરણ રાવ આરતી ઉતારતી જોવા મળે છે.

આમીર હાથ જોડી પ્રાથના કરી રહી રહ્યા આ તસવીરો સોશિયલ પર સામે આવતા યુઝરો સતત ટ્રોલ કરતા જણાવતાં હતા કે ફિલ્મ પીકે માં અમારા ભગવાનની મજાક બનાવી હવે એ ભગવાનની પુજા કરો છો હિન્દુ ફેન્સ ને દેખાવ કરીને આકર્ષીત કરી દેખાડા કરે છે તો એક યુઝરે લખ્યું કે લાલ સિંહ ચડ્ડા જેવી.

ફિલ્મો બોયકોટ થવાથી અમીરને અંદાજો આવી ગયો કે હવે આ નાટક કરવા પડશે આમીર ખાને પોતાની દિકરી ઈરાખાન ની સગાઈ તાજેતરમાં માં તેના હિન્દુ બોયફ્રેન્ડ સાથે કરાવી છે અને હાલ તે પોતાની તલાક આપેલી પત્ની કિરણ રાવ સાથે જોવા મળ્યો છે એ વચ્ચે સામે આવેલી તસવીરો જોઈ ફેન્સ હેરાન રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *