થનાર પત્ની ને મર્ચા તો નહીં લાગ્યા હોય ને, રશ્મિકા મંદાના સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા રોમેન્ટીક અંદાજમાં જોઈ ક્યારા…
બોલીવુડ ફિલ્મ મિશન મજનુ ને લઇ ને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ મિશન મજનુ ભારત અને પાકિસ્તાન ના 1971 ના યુદ્વ ના આધાર પર છે જે યુદ્વ પહેલા પાકિસ્તાન માં ભારતની ગૃપ્ત એજન્સી કામ કરે છે જે ફિલ્મ ની સ્ટોરી ખુબ અનોખી જોવા મળશે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે. […]
Continue Reading