bachchan parivarna ghare nana maheman

અમિતાભ બચ્ચને ફેન્સ સાથે પરિવારના નવા બેબી મેમ્બરનો પરિચય કરાવ્યો…

ગણા બધા વિવાદો ના વચ્ચે બચ્ચન પરિવારમાં આવ્યા નન્હા મહેમાન ટાઇટલ તો તમે વાંચી જ લીધું હશે અમિતાબે જલ્સાના બહાર તેમના ફેંસ સાથે તેમની મુલાકાત પણ કરવી હતી અને તે વખતે બિગ બી જોરદાર ખુશખુશાલ ઓન જોવા મળ્યા હતા અત્યારે તો અભિતાભ બચ્ચન નો પરિવાર અભિષેક અને આઇશ્વરીયા ના કારણે ખુબજ વિવાદોની ચર્ચા માં જોવા […]

Continue Reading
juniur ntr abhinetanu nidhan

દિગ્ગજ અભિનેતા જુનિયર મેહમૂદને લઈને દુ:ખદ ખબર, થઈ એવી બી!મારી કે જોની લીવરે કહ્યું- હાલત નાજુક…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક દુખદ ખબર સામે આવી રહી છે હવે હિન્દી ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનાર પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદ પેટના કે!ન્સર સામે ઝઝૂમી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે તેનું કે!ન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે અને બીમારીને કારણે તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે […]

Continue Reading
ambalal patel agahi

કરા સાથે માવઠું, હાડ થીજવતી ઠંડી પડશે: આખા ડિસેમ્બર મહિનામાં શું-શું થશે તે અંબાલાલ પટેલે જણાવ્યું…

અમદાવાદ: ભરશિયાળે ગુજરાત પર ત્રાટકેલું વાવાઝોડું ઘાત સાબિત થયું છે. ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. માવઠા બાદ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે. આવામાં આવનારા સમયે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે જાણવું પણ જરૂરી બને છે. હવામાન નિષ્ણાત […]

Continue Reading
amdavad ma aavu shu banyu

અમદાવાદીઓ સાવધાન: ઘી ગુડ અને નેશનલ હેન્ડલૂમમાં જતાં પહેલા ચેતી જજો કેમકે…

અમદાવાદ: શહેરમાં વારંવાર જાણીતી રેસ્ટોરન્ટ અને ફૂડ ચેઇનના આહારમાંથી જીવજંતુઓ નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આજે ફરીથી જાણીતી રેસ્ટોરન્ટ ઘી ગુડનું વેજ મંચુરિયન અને નેશનલ હેન્ડલુમ કોર્પોરેશનના વેચાતા ભૂંગળા ખાવાલાયક નથી તેવું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે. એએમસી ફુડ વિભાગ દ્વારા ખાદ્ય પ્રદાર્થના વિવિધ જગ્યાએથી નમુના લેવાયા હતા. જેમાં અંદાજીત બિન આરોગ્ય […]

Continue Reading
must read hot water final

શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરતાં પહેલા જાણી લેજો આ ખાસ બાબત ! પછી કહેતા નહીં કે અમને જાણ નહતી…

હાલ શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઇ ચુકી છે એવામાં લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે અનેક ઉકાળા તથા ગરમ વસ્તુ ખાવાની પણ શરૂઆત કરી દીધી છે, એટલું જ નહીં લોકો વોકિંગ તથા રનિંગ પણ શરૂ કરી દીધું છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખાસ વાત વિશે જણાવાના છીએ જેને લઈને અનેક લોકો અજાણ […]

Continue Reading

શાહરૂખ ખાનના ચાહકોએ માન્યો અરવિંદ કેજરીવાલનો આભાર…

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.બોલિવુડમાં કિંગ ખાનની ઓળખ ધરાવતા  આ અભિનેતાની ફિલ્મ જવાન હાલમાં રિલીઝ થવા જઈ રહી છે એવામાં હાલમાં આ અભિનેતાના ચાહકોએ કઈ એવું કર્યું છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ વિચારમાં પડી ગયા છે. હાલમાં શાહરૂખ ખાનના ચાહકોએ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે.હકીકતમાં દિલ્હીમાં જી -૨૦મીટિંગ ના આયોજનને […]

Continue Reading
amitabh bachchan bhabhi expire

અમિતાભ બચ્ચનની ભાભીનું પાત્ર ભજવનાર સીમા દેવનું થયું નિધન…

ઘણી પ્રેમકહાની એવી હોય છે જેમાં મોત પણ બે વ્યકિતને અલગ કરી શકતું નથી.એક પ્રેમીના મૃત્યુ બાદ બીજી વ્યક્તિનું પણ કોઈને કોઈ કારણસર મૃત્યુ થઈ જતું હોય છે હાલમાં આવું જ કંઈ જોવા મળ્યું અભિનેત્રી સીમા દેવ સાથે. આનંદ,ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં જોવા મળેલી આ અભિનેત્રી પણ પતિના નિધનના એક વર્ષ બાદ મૃત્યુ પામી છે. […]

Continue Reading
this bollywood actor story

જાણો વાળ કાપવાથી કેવી રીતે બદલાઈ ગઈ આ અભિનેતાની જિંદગી…

કહેવાય છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકવું એ નસીબ પર આધારિત હોય છે.અહી એક રાતમાં લોકો સુપર સ્ટાર બનતાં હોય છે તો ક્યારેક એક જ રાતમાં બદનામ પણ થઈ જતા હોય છે હાલમાં આવી જ એક કહાની અભિનેતા મનીષ વાધવા એ જણાવી છે.ગદર -૨ માં વિલન ના રોલમાં જોવા મળેલ અભિનેતા મનીષ હાલમાં ફિલ્મની સફળતા માણવા […]

Continue Reading
shahrukh khan javaan new update

સેન્સર બોર્ડે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાંથી આ 7 મહત્વના સીન કાપી નાખ્યા…

બોલિવુડમાં ફિલ્મને બોયકોટ કરવી,ફિલ્મના સીન પર સેન્સર બોર્ડ દ્વારા કાતર ચલાવવી આ વાત હાલમાં એકદમ સામાન્ય થઈ ગઈ છે વર્ષમાં આવતી બે માંથી એક ફિલ્મ બોયકોટ કે સેન્સર બોર્ડની સમસ્યામાં ફસાઈ જતી હોય છે હાલમાં પણ આવું જ કઈ જોવા મળી રહ્યું છે.હાલમાં એક તરફ બોલિવુડમાં સની દેઓલ ની ગદર ફિલ્મને લઈને ચારે તરફ ચર્ચા […]

Continue Reading
dimpal kapdiya and sunny devol

સની દેઓલની ફિલ્મ જોવા પહોંચી ડિમ્પલ કાપડિયા લોકોએ ફરી ઉઠાવી ભૂતકાળની વાત….

કહેવાય છે ને પહેલો પ્રેમ ક્યારેય નથી ભૂલાતો.કામમાં વ્યસ્ત રહેવા છતાં,વર્ષો વિતી જવા છતાં ગમતી વ્યક્તિ વિશે એક શબ્દ પણ સાંભળીએ તો એના વિશે જાણવાનું મન થઈ જતું હોય છે હાલમાં આવી જ સ્થતિ થઈ છે ડિમ્પલ કાપડિયાની.સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના અફેર વિશે તો તમે જાણતા જ હશો. વર્ષ ૧૯૮૪માં એક ફિલ્મથી શરૂ થયેલું […]

Continue Reading