ગણા બધા વિવાદો ના વચ્ચે બચ્ચન પરિવારમાં આવ્યા નન્હા મહેમાન ટાઇટલ તો તમે વાંચી જ લીધું હશે અમિતાબે જલ્સાના બહાર તેમના ફેંસ સાથે તેમની મુલાકાત પણ કરવી હતી અને તે વખતે બિગ બી જોરદાર ખુશખુશાલ ઓન જોવા મળ્યા હતા અત્યારે તો અભિતાભ બચ્ચન નો પરિવાર અભિષેક અને આઇશ્વરીયા ના કારણે ખુબજ વિવાદોની ચર્ચા માં જોવા મળ્યો હતો.
ખબરો તો એવી આવી રહી છેકે બચ્ચન પરિવાર ની વહુ આઇશ્વરીયા બચ્ચન પરિવાર થી ગણી નારાજ થઈ રહી છે સાંભળવા તો એવું પણ મળ્યું છે કે હાલ આઇશ્વરીય પોતાના માયકા માં જ રહવાનું પસંદ કરી રહી છે દિવાળી ના થોડા સમય પહેલાથી જ તે પોતાની માં વૃંદા રાય ની પાસે ચાલી ગયી હતી, આઇશ્વરીય ની જોડેજ તેમની બેટી આરાધ્યા પણ તેમના નાની ના ઘરે જ રોકાઈ છે.
આવી રીતે પરિવાર માં ક્યારેનોય સન્નાટો તો હતોજ આવામાં એકદમ બિગ બી ઘરે શોર બકોર જોવા મળ્યો અને તેનું કારણ હતું એક નાના મહેમાને તેમના ઘરે દસ્તક દીધી હતી તેમના આવવા માત્ર થી અમિતાભ એટલા બધા ખુશ જોવા મળ્યા હતા કે તેમની આવવા ની ખબર અમિતાભે તેમના બધા ચાહકોને પણ આપી હતી અમિતાભે આ નાના મહેમાન ની ફોટો પણ તેમના ઇન્સટગરમ અકાઉંટ પણ શેર કરી છે તે નાનો છોકરો અભિષેક બચ્ચન ની આંગળી પકડીને ચાલી રહ્યો છે.
પરંતુ તેમના ચાહકો ને એ જાણવા ની ગણી આતુરતા છે કે ખરેખર આ નાનું બાળક કોણ છે કે જેમના આવવાની ખુશી માં જ આખું બચ્ચન પરિવાર જોરશોર થી ખુશીઓ માનવી રહ્યું છે સાચી હકીકત જાણીએ તો આ નાનું બાળક અભિતબ બચ્ચન નું નાતી છે અને તે અભિતાભની ભત્રીજી નૈના બચ્ચન નો દીકરો છે નૈના અમિતાભ ના ભાઈ અજીતાભની બેટી છે ગયા વર્ષેજ નૈનાએ આ બાળક ને જન્મ આપ્યો હતો.
અમિતાભ આ નાના બાળક જોડે ગણા ખુશ ખુશાલ જોવા મળ્યા હતા અને તેમણે તેમના વિષે 2 વાક્યો પણ લખ્યા હતા જે તેમના ટ્વિટર અકાઉન્ટ પર જોવા મળે છે તેમના આ વાક્યો પર લોકો ખુબજ પ્રેમ વરસરી રહ્યા છે અત્યારે અમિતાભ ના જોડે તેમની પોત્રી આરાધ્ય નથી તો લોકો તેમનું દુખ સમજી શકે છે.