ઈન્સ્ટાગ્રામ પર દીવાનો થયેલો આ રોમિયો યુવતીની એક્ટીવામા GPS લગાવી પીછો કરી પ્રેમ કરવા મજબૂર કરી હેરાન કરતો…
એકતરફી પ્રેમને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે એવા માં સુરતના કતારગામ થી એક અનોખો મામલો સામે આવ્યો છે 19 વર્ષની યુવતી 30 વર્ષના યુવક નિકુંજ પટેલ થી ઈન્સ્ટાગ્રામ ના મારફતે સંપર્કમાં આવી હતી બંને વચ્ચે મિત્રતા થઈ અને બંને એકબીજાની સાથે વાતચીત કરવા લાગ્યા સતત એક વર્ષ વાત કર્યા બાદ. નિકુંજ પટેલ […]
Continue Reading