Cli
લથડિયા ખાતી પાર્ટીમાં થી બહાર આવતી જોવા મળી વિમલ વાળા અજય ની પુત્રી ન્યાસા દેવગણ...

લથડિયા ખાતી પાર્ટીમાં થી બહાર આવતી જોવા મળી વિમલ વાળા અજય ની પુત્રી ન્યાસા દેવગણ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન ની લાડલી ન્યાસા દેવગણ પોતાની મોડી રાત ની પાર્ટીઓ ડાન્સ ક્લબની આદતો થી ખુબ ચર્ચાઓ માં રહે છે અવારનવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે વર્ષના શરુઆત માં જ તેનો પાર્ટીથી બહાર નશાની હાલતમાં લથડતો વિડીઓ સામે આવ્યા બાદ તે ટ્રોલ થતી જોવા મળી હતી.

એ વચ્ચે ન્યાસા દેવગણ ફરી ટ્રોલરોના નિશાના પર આવી ચુકી છે ન્યાસા દેવગણ મોડી રાત્રે પોતાના મિત્ર ઓહરાન અને કેટલાક અન્ય મિત્રો સાથે પાર્ટી માંથી બહાર આવી રહી છે અને આ દરમિયાન નશાની હાલત માં તે લથડાતી જોવા મળે છે તેને પોતાના શરીર પર કાબુ ગુમાવતા નીચે પડતી પણ જોવા મળે છે.

ગુલાબી આઉટફીટ ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે ડીપનેક આઉટફીટ માં ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા તે દિવાલ પકડીને ચાલી રહી છે અને આ દરમિયાન અચાનક એક વ્યક્તિ આવતા તેને ગાડી સુધી પહોંચવા માટે મદદ કરતો પણ જોવા મળે છે તેની હરકતો જોતા લોકોને એ.

પ્રતિત થાય છે કે અજય દેવગન ની લાડલી ન્યાસા ખુબ જ નશા ની હાલત માં છે ગાડીમાં પર બેસતા તે નીચે પડતા પડતા બચે છે જે દરમિયાન બાજુમાં રહેલો વ્યક્તિ તેને સપોર્ટ આપતો બેસાડતો જોવા મળે છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના દરેક સેલેબ્સ.

સાથે જોવા મળતો ન્યાસા નો મિત્ર ઓહરાન છે જે હંમેશા ન્યાસા દેવગણ ની સાથે મોડી રાત્રે પાર્ટીઓ માં જોવા મળે છે ન્યાસા દેવગણ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર યુઝરો તેને નશા દેવગણ કહીને સંબોધતા જોવા મળ્યા હતા ન્યાસા દેવગણ પોતાની.

આ હરકતો થી ખુબ જ ટ્રોલ થતી જોવા મળે છે થોડા સમય પહેલા ન્યાસા દેવગણ ને સુધારવા તેની માતા કાજોલ દેવગણ તેને સિદ્ધી વિનાયક મંદિરમાં પણ લઈ ને પહોચી હતી ન્યાસા એ ત્યાં પુજા અર્ચના પણ કરી હતી પરંતુ એ વચ્ચે ફરી તેની પાર્ટીની તસવીરો સામે આવતા તે ટ્રોલ થતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *