Cli
તમન્ના ને જોઈ વૃદ્ધ ખુશ થઈ ગયો, એક વૃદ્ધ વ્યક્તિ સામે સાઉથ એક્ટર તમન્ના ભાટિયા એ જોડ્યા હાથ...

તમન્ના ને જોઈ વૃદ્ધ ખુશ થઈ ગયો, એક વૃદ્ધ વ્યક્તિ સામે સાઉથ એક્ટર તમન્ના ભાટિયા એ જોડ્યા હાથ…

Bollywood/Entertainment Breaking

બાહુબલી ફેમ સાઉથ ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તાજેતર માં રીલીઝ થયેલી ફિલ્મ બબલી બાઉન્સર થી તમન્ના ભાટિયા લાઈમ લાઈટમાં છવાયેલી છે સાઉથ સુપરસ્ટાર અભિનેતાઓ સાથે હીટ જોડી સાબીત બનેલી તમન્ના ભાટિયા તાજેતરમાં માં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ પર્સ કેરી કરતા તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ક્રોપ ટોપ અને ટાઇટ કોટન જીન્સ માં તમન્ના ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ જોતા ફેન્સ મદહોશ થયા હતા તેની પ્રાકૃતિક સુંદરતા અને યૌવનનો નિતરતો ઉભાર ચાહકોને.

આકર્ષીત કરી રહ્યો હતો શાનદાર અંદાજમાં તેને જોતા ચાહકો તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા તમન્ના ભાટિયા એ પણ પોતાના ફેન્સ ની ખુશી માટે બધા સાથે ઉભા રહી પોઝ આપ્યા હતા આ દરમિયાન એક આડેધ વય ના કાકા તેની પાસે આવી હાથ જોડી એક તસવીર લેવાની વિનંતી.

કરતા જોવા મળ્યા તો તમન્ના ભાટિયા એ પણ ઉમંરનો આદર કરીને તે વ્યક્તિ ને હાથ જોડીને તસવીર લેવા હા પાડી હતી તમન્ના ભાટિયા ના આ સંસ્કાર માસુમિયત અને આદરભાવના જોતા ચાહકો ખુશ થયા હતા તમન્ના ભાટિયા પોતાના ફિલ્મી કેરિયરની સાથે ઘણા એનજીઓ સાથે પણ કાર્યરત છે.

તે હંમેશા લોકસેવાના કાર્યો કરતી રહે છે એ વચ્ચે તેની આ તસવીરો સામે આવતા ફેન્સ લાઈક કમેન્ટથી તમન્ના પર પ્રેમ વરસાવી રહ્યા હતા તમન્ના ભાટિયા આ વર્ષે રીલીઝ થવા જઈ રહેલી બિગ સ્ટાર અપ બે ફિલ્મો ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે ની ફિલ્મ ભોલા શંકર અને.

રજનીકાંત એશ્ર્વર્યા રાય અને શિવા રાજકુમાર જેવા મલ્ટી સુપરસ્ટાર સાથેની ફિલ્મ જેલર જે આ વર્ષે રીલીઝ થવા જઈ રહી છે તમન્ના ભાટિયા માત્ર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મ એન્ટરટેનમેન્ટ હિમ્મતવાલા હમસકલ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *