તારક મહેતા શોમા આ છોકરો બનશે નવો ટપ્પુ, જુઓ જેઠાલાલે આ મામલે શું જણાવ્યું…
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવે છે તારક મહેતા શોમાં ઘણા બધા કલાકારો ને શો મેકર આસીત મોદી રીપ્લેસ કરી ચુક્યા છે એ વચ્ચે તારક મહેતા શો માં ટપ્પુ નું પાત્ર ભજવતા રાજ અનદકટ જેઓ આ પહેલા ભવ્ય ગાંધી ને રીપ્લેસ કરી આવ્યા હતા તેમને પણ […]
Continue Reading