Cli
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ જબરા ઠુમકા માર્યા, જોઈ મલાઈકા પણ શરમાઈ ગઈ હશે...

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ જબરા ઠુમકા માર્યા, જોઈ મલાઈકા પણ શરમાઈ ગઈ હશે…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાની ધારદાર બોલીંગ સાથે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે હરીફ ટીમો ના સ્ટાર બેટ્સમેનો પણ પોતાની સ્પિન બોલિંગ પેવેલિયન ભેગા કરતા યુઝવેન્દ્ર ચહલ ને દુબઈમાં રમાયેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સ્થાન ના મળતા લાખો ચાહકોમાં નિરાશા જોવા મળી હતી યુઝવેન્દ્ર ચહલ પણ ખૂબ જ સારા.

પ્રદર્શન છતાં પણ સ્થાન ના મળતા નિરાશ થયા હતા અને તેમની જગ્યાએ ભારતીય ટીમમાં વરુણ ચક્રવતી નો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં યુઝવેન્દ્ર ચહલ જેવુ પ્રદશન કરવામા નિષ્ફળ રહ્યા હતા જેની ચર્ચાઓ ચોતરફ થવા પામી હતી યુઝવેન્દ્ર ચહલ પોતાની પ્રશનલ લાઈફ થી હંમેશા લાઈમલાઈટમાં બન્યા રહે છે.

યુઝવેન્દ્ર ચહલ ની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે એક ડેન્ટિસ્ટ ડોક્ટર હોવાની સાથે સારી ડાન્સર પણ છે તેને શ્યામક ડાવર ડાન્સ એકેડમી થી નૃત્ય ની તાલીમ લીધી છે ડાન્સ ના મામલે તે બોલીવુડ ની હસીનાઓ ને પણ પાછડ છોડે છે તાજેતરમાં ધનશ્રી વર્મા એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી.

એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જેમાં તે મનમુકીને મેરી રાની સોગં પર ડાન્સ કરી રહી છે તેને આ દરમિયાન લીલા રંગનો કો ઓર્ડૈ ડ્રેસ પહેરેલો છે જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે પોતાના લાંબા મુલાયમ વાળને ખુલ્લા રાખીને તે કાતીલાના અદાઓ સાથે પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ઉછાળતી.

ડાન્સ કરતી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે વાંકી વળી ને તે પોતાના ભરાવદાર પીછવાડા ને ઉછાળતી જોવા મળે છે કામુક અને માદક અદાઓ થી ફેન્સ ને લલચાવી ધનશ્રી વર્મા ને દિલકશ અંદાજ માં જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી છે પોતાના ડાન્સ મુવથી તે ફેન્સને મદહોશ બનાવી રહી છે .

નશ્રી વર્મા એ પોતાના ડાન્સ વિડિઓ ને શેર કરતા ખુશી વ્યક્ત કરી છે તેના આ વિડીઓ પર 12 લાખથી પણ વધારે લાઈક કમેન્ટ આવી ચુકી છે તેની દિલકસ અદાઓ અને કામુક અંદાજ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં છે ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેને ઈન્સ્ટાગ્રામ પર 5 મીલીયન થી પણ વધારે લોકો ફોલો કરે છે જ્યારે ભારતમાં ટીકટોક બેન થયું એ સમયે.

ધનશ્રી વર્મા ના ટીકટોકમા 10 મીલીયન થી પણ વધારે ફોલોવર હતા પોતાના ડાન્સ વિડીઓ થી તે ફેન્સ ના દિલોમાં રાજ કરતી હતી આ સાથે ધનશ્રીએ બીજા કેટલાક ડાન્સ વિડીઓ શેર કર્યા છે જેમાં તે મનમુકીને ડાન્સ કરતી જોવા મળે છે મલાઈકા અને નોરા ફતેહી જેવી સુપર ડાન્સર ને પણ તે પાછડ છોડતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *