બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરી ના રોજ રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્ન ના પવિત્ર બંધનોમાં બંધાઈ એક બીજાને પોતાનું જીવન સમર્પિત કરી ચુક્યા છે ભવ્ય લગ્ન બાદ તેઓ દિલ્હી પોતાના પરીવારજનો ના આશીર્વાદ મેળવી અને મુંબઈ આવ્યા મુંબઈ પોતાના ફિલ્મી.
મિત્રો માટે લગ્નની પાર્ટીનું આયોજન કર્યું જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સેલિબ્રિટી અને બિઝનેસમેન જોવા મળ્યા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની લગ્ન ની તસવીરો પર ચાહકો એ તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી એ વચ્ચે તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની હલ્દી સેરેમની ની.
રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસ ની કેટલીક સુંદર તસવીરો અને વિડીઓ સામે આવ્યો છે હલ્દી સેરેમની ની સુંદર તસવીરો માં સિદ્ધાર્થ મલ્હોત્રા પીળા રંગના કુર્તા માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે તો કિયારા અડવાની પણ વાઈટ ચણીયાચોળી માં પીળા રંગની ઓઢણી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.
કિયારાએ ગળામાં હેવી ડાયમંડ જ્વેલરી પહેરેલી છે બંને એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે એકબીજાની બાહોમાં અલગ અલગ અંદાજ સાથે કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા પ્રેમભર્યા હૈયા વલોવતા શાનદાર અંદાજમાં પોઝ આપતાં જોવા મળે છે સુર્યગઢ પેલેસ ની ભવ્યતા વચ્ચે તેઓ.
ગાર્ડન અને પેલેસ ના આગંણ માં એકબીજા સાથે પ્રેમ ભરી પળો અભિવ્યક્ત કરતા જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારાની કમર માં હાથ નાખીને કેમેરા સામે પોઝ આપે તો કિયારા પણ ખુબ જ ખુશી ના અંદાજમા પ્રેમભરી સ્માઈલ આપે છે સામે આવેલા વિડીયોમાં કિયારા અડવાણી ફુલો અને મોતીઓની.
સજેલી ચાદરના છાયંડે મહેલમાંથી બહાર આવી રહી છે તેની આજુબાજુ 4 લોકો આ ફૂલોની અને મોતીઓની સજેલી ચાદર પકડી કિયારાને મહારાણી ની જેમ સિદ્ધાર્થ મલ્હોત્રા પાસે લાવી રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની દુલ્હન ની રાહ જોતા જોવા મળે છે કિયારા પોતાની બંગડીઓ ખખડાવીને સિદ્ધાંત ની.
પાસે પહોંચી તેના ગળામાં સુંદર ફુલોનો હાર પહેરાવે છે તો સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારાને પોતાની બાહોમાં જકડતા તેના હોઠે પોતાના હોઠ અડકાવી ને કિશ કરીને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પર ગુલાબની પાખંડીઓનો વરસાદ વર્ષે છે પેલેસના ભવ્ય આગંણ માં.
બંને એકબીજાને રોમેન્ટિક અંદાજમાં બાહોમાં લેતા પ્રેમની પળો ને માણતા જોવા મળે છે આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે તસવીરો અને આ પ્રેમ ભર્યો રોમેન્ટિક વિડીઓ સામે આવતા ચાહકો બોલીવુડ ના આ ફેમસ કપલ પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી નવા લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.