Cli
બોલીવુડ ના આ ફેમસ કલાકારો એ કેમ નથી કર્યા હજુ સુધી લગ્ન, કારણ જાણી ચોકી ઉઠસો...

બોલીવુડ ના આ ફેમસ કલાકારો એ કેમ નથી કર્યા હજુ સુધી લગ્ન, કારણ જાણી ચોકી ઉઠસો…

Bollywood/Entertainment Breaking

માયા નગરી મુંબઈ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારો વસવાટ કરે છે જેઓ પોતાના દમદાર અભીનય અને દિલકશ અદાઓ થતી દર્શકોના દિલમાં રાજ કરે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રસિદ્ધિ નામના અને ધનદોલત કમાવનાર ઘણા એવા પણ કલાકારો છે જે હજુ સુધી લગ્ન કરવાથી દુર રહ્યા છે જેમના જીવનમાં ઘણા અફેર તો રહ્યા છે.

પરંતુ માંડવે ઢોલ ને શરણાઈ વાગી નથી આ લિસ્ટમાં સૌથી આગળ છે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન જેમને આજ સુધી લગ્નના લાડવા ખાધા નથી તેના કારણે જ તેઓ બોલીવુડના એકમાત્ર કુંવારા સુપર સ્ટાર અભિનેતા છે સલમાન ખાને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી આ દરમિયાન તેમનું નામ ઘણી અભિનેત્રીઓ.

સાથે પણ જોડવામાં આવ્યું હતું તેમના ઘણા બધા અફેર પણ રહ્યા હતા જેમાં સંગીતા બ્રીજલાની થી લઈને કેટરીના કૈફ એશ્ર્વર્યા રાય જેવી ઘણી અભિનેત્રીઓ સામેલ છે જેમને સલમાન ખાન પોતાનું દિલ આપી ચૂક્યા હતા પરંતુ આ તમામ હસીનાઓ સલમાન ખાનને છોડીને ચાલી ગઈ અને બીજા સાથે લગ્ન કરી લીધા આજે સલમાન ખાન કુંવારા જ રહી ગયા છે.

નંબર બીજા પર છે સુસ્મિતા સેન સાલ 1994 માં મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુસ્મિતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નામચીન ફેમસ અભિનેત્રીઓ માંથી એક છે પોતાના સુંદર ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી હિટ ફિલ્મોમાં દમદાર અભિનય થતી ખૂબ લોકપ્રિયતા મેળવી પરંતુ આજે પણ તે સિંગલ જીવન વિતાવે છે.

સુસ્મિતા સેન ના એક બે નહીં પરંતુ 16 થી વધારે અફેર રહી ચૂક્યા છે જે લિસ્ટમાં લલિત મોદી જેવા ભાગેડુ પણ સામેલ છે પરંતુ સુસ્મિતા પોતાના કેરિયરમાં આગળ વધતી ગઈ અને જૂના બોયફ્રેન્ડને છોડતી ગઈ આજે પણ તે સિંગલ જીવન વિતાવે છે અને રેની અનીષા નામની બે બાળકીઓને ગોદ લીધી અને આજે તે સિગંલ મધર તરીકે જીવન વિતાવે છે.

ત્રીજા નંબરે છે બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલ પોતાની પહેલી સુપરહિટ ફિલ્મ કહોના પ્યાર હે થી ખુબ લોકપ્રિયતા મેળવી ચાહકો ના દિલમાં રાજ કરતી ગદર એક પ્રેમ કથા થી ખુબ જ પ્રસિદ્ધી મેળવનાર અમિષા પટેલે પોતાના સુંદર ફિલ્મી કેરિયરમાં ખૂબ જ નામના મેળવી પરંતુ આજ સુધી અમીષા પટેલે લગ્ન નથી કર્યા પોતાના ફિલ્મી.

કેરિયર દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે પણ અમીશા પટેલ નું નામ જોડાયું હતું અને ઘણા અભિનેતાઓ સાથે તે લવ ઇન રિલેશનશિપમાં પણ રહી હતી જેમાં ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ નું નામ સૌથી પહેલા આવે છે વિક્રમ ભટ્ટ સાથે અમીશા પટેલની પહેલી મુલાકાત આપ મુજે અચ્છે લગને લગે ના સેટ પર થઈ હતી પરંતુ થોડા.

સમયમાં બંને વચ્ચે બ્રેકઅપ થયું અને ત્યારબાદ અમીશા પટેલ નું નામ લંડનના બિઝનેસમેન કાનવ પૂરી સાથે પણ જોડાયું હતું અને બંને વચ્ચે એટલો પ્રેમ જોવા મળ્યો હતો કે બંને વચ્ચેના લગ્નની ખબરો પણ ન્યુઝ મીડિયા પર સામે આવી હતી પરંતુ અમીષા પટેલે એ ખબરોને પણ નકારી હતી અને કાનવ પૂરી સાથે પણ બ્રેક અપ કર્યા બાદ હજુ સુધી.

અમિષા પટેલ કુંવારી છે હજુ તેને લગ્ન કર્યા નથી આ દિવસોમાં અમિષા પટેલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 થી ખુબ ચર્ચાઓમા પણ છે નબંર ચાર પર છે અભિનેત્રી તબ્બુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સુપર ટેલેન્ટેડ અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી તબ્બુએ પોતાના શાનદાર અભિનય કેરીયર માં ઘણી બધી હીટ ફિલ્મો આપી આજે પણ.

પોતાની 51 વર્ષની ઉંમરે તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે પરંતુ આજે પણ તબ્બુ એ લગ્ન કર્યા નથી અભિનેત્રી તબ્બુની લાઈફ માં ઘણા અફેર રહ્યા જેમાં સૌથી ઉપર બોલીવુડ ડીરેક્ટર સાજીદ નડિયાદવાલાની સાથે તબ્બુ લાંબો સમય લવ ઇન રિલેશનશિપમાં રહી સાજીદ સાથે.

બ્રેકઅપ બાદ અભિનેત્રી તબુ સાઉથના જાણીતા સુપરસ્ટાર અભિનેતા નાગાર્જુન સાથે 15 વર્ષથી વધારે લવ ઇન રિલેશનશિપ સંબંધોમાં રહી તેને નાગાર્જુનને તેની પત્ની છોડવા માટે પણ કહ્યું અને લગ્ન કરવા માટે પણ કહ્યું નાગાર્જુનની ઘરની બાજુમાં તેને હૈદરાબાદમાં મકાન પણ લીધુ અને તેની બાજુમાં રહેવા પણ લાગી પરંતુ નાગાર્જુન સાથેના તેના પંદર વર્ષ જુના.

લવ ઇન રિલેશનશિપ સબંધો પણ પૂરા થયા આજે અભિનેત્રી તબ્બુ અવિવાહિત જીવન વ્યતીત કરે છે તબ્બુ પોતાના જીવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં સફળતા નામના ધન દોલત તો મેળવી શકી પરંતુ પોતાનો પ્રેમ મેળવવામાં તે નિષ્ફળ રહી આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા કલાકારો છે જેઓ સિગંલ જીંદગી વિતાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *