Cli
હવે ઉર્ફી જાવેદ ની બહેન પણ એની બહેનના રસ્તે, બોલ્ડ લુક અને આંખો પરના વાળ હટાવી આવી ગઈ...

હવે ઉર્ફી જાવેદ ની બહેન પણ એની બહેનના રસ્તે, બોલ્ડ લુક અને આંખો પરના વાળ હટાવી આવી ગઈ…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શો ફેમ આલ્બમ સોગં અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તેની અનોખી ડ્રેસિંગ સેન્સ લોકોનુ ધ્યાન હંમેશા પોતાની તરફ આકર્ષિત કરે છે બોલ્ડનેશની હદો પાર કરીને પોતાનુ બોલ્ડ અને હોટ ફિગર વિભિન્ન પ્રકારના.

ડ્રેસમા ઢાંકી ને ચાહકો ને દિવાના બનાવતી ઉર્ફી જાવેદ ની ડ્રેસિંગ સેન્સ ની બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ પણ કોપી કરી શકતી નથી ઉર્ફી જાવેદ પોતાની સુદંરતાથી ચાહકો ને રીઝવતી જોવા મળે છે તો અનોખી ડ્રેસિંગ સેન્સ માં ઘણી વાર વિવાદો માં પણ જોવા મળે છે એ વચ્ચે તાજેતરમા.

ઉર્ફી જાવેદ પોતાની બે બહેનો ડોલી જાવેદ અને અસ્ફી જાવેદ સાથે સ્પોટ થઈ હતી. ઉર્ફી જાવેદ ખુબ જ અનોખી ડ્રેસિંગ સેન્સ માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને હોઠો પર લાલ લિપસ્ટિક લગાવી તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતુ કોટર્ન પેન્ટ અને ઉપરની તરફ તેને અનોખી.

ચમકદાર પઝલ ગેમ બ્રાલેટ પહેરેલી હતી ઉર્ફી જાવેદ ને જોતા લોકો દંગ રહી ગયા હતા તેને પોતાની આંખો પરના કુદરતી નીખાર આપતા વાળ ને કાઢી નાખ્યાં હતાં આઈ બ્રો માં સંપુર્ણ રીતે વાળ કાઢીને તેને એલીયન જેવા લુક મા પોઝ આપ્યા હતા તેની સાથે તેની બંને બહેનો પણ ખુબ જ સુંદર.

અને આકર્ષક લાગી રહી હતી ડોલી જાવેદ ડીપનેક ઓફ સોલ્ડર સ્ટાઈલીશ ટોપમાં જોવા મળી જેમાં લાઈટ મેકઅપ ઓપન હેર માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તો અસ્ફી જાવેદ બ્લેક ડીપનેક આઉટફીટ માં ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી સુદંર તાના મામલે ઉર્ફીને તેની.

બહેનો ટક્કર આપતી જોવા મળી હતી ઉર્ફી જાવેદની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ ઉર્ફી જાવેદ પર હસતા જોવા મળ્યા હતા તેને નવા લુકના ચક્કર માં પોતાના આંખો ના વાળ હટાવી દિધા તો તેની બહેનો આ વખતે પોતાની સુંદરતા થી ચાહકોને દિવાના બનાવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *