લગ્ન બાદ લુક બદલાયું કિયારા અડવાણી, ગરમી આવી સ્લાઈસ નું પ્રમોશન કરવા કિયારા અડવાણી…
બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ લાઈમલાઈટમાં આવી છે સાત ફેબ્રુઆરીના રોજ કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન ના બંધનોમા બંધાઈ ચુકી છે પોતાના લગ્ન બાદ કિયારા ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરી છે. વિકી કૌશલ સાથે ફિલ્ગો વિંદા નામ હૈ મેરા ની સફળતા બાદ કિયારા અડવાણી વરુણ ધવન સાથે […]
Continue Reading