ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે વાહન ચાલકો સહીત સામાન્ય લોકો પર રસ્તા પર રઝડતા ઢોરના કારણે મુશ્કેલી માં મુકાય છે તો રસ્તા પર વાહન ચાલકોને પણ ખુબ પરેસાની વેઠવી પડે છે એ વચ્ચે તાજેતરમાં વડોદરા ના માણેજા વિસ્તારમાં રખડતી ગાયો એ અચાનક એક વૃદ્ધ મહિલા પર હુ મલો કરી દેતા.
વૃદ્ધ મહિલા નું ઘટના સ્થળે જ કરુણ મો!ત થયું હતું જેનો સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો વૃદ્ધ માજી ને ગાયો પગથી ખુંદી રહી હતી માંજી તરફડતા બચવાનો પ્રયાસ કરતા હતા પણ આક્રમક બની ગાયો તેમને લગાતાર પગ અને સિગંડા મારીને ઈજા પહોંચાડી રહી હતી લોકો આ ઘટનાને જોઈ રહ્યા હતા.
પરંતુ પાસે જવાની હિંમત પણ નહોતા કરી શક્યા વિડીઓ ઉતારનાર વ્યક્તિ પણ દુરથી પથ્થર મારી હટાવવાનો પ્રયત્ન કરતો હતો પણ એક પણ વ્યક્તિ ગાયોની નજીક જઈ રહ્યો નહોતો સ્થાનીક લોકો જ્યાં સુધી ગાયોની નજીક પહોંચી શક્યા ત્યાં સુધી તો વૃદ્ધ માજીનું કરુણ મો!ત નીપજ્યું હતું સમગ્ર ઘટના અનુસાર.
હાઉસીંગ મકાન માં રહેતા ગંગાબેન પરમાર નામના વૃદ્ધ માજી પંચરત્ન સોસાયટી માંથી પસાર થઈ રહ્યા હતા આ સમયે સોસાયટીમાં ગેરકાયદેસર બનાવેલા ઢોરવાડા માંથી આવતી એક ગાયે માંજી પર હુમ!લો કર્યો હતો માજી એ ઘણા બધા બચવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ ગાય સતત તેમના પર હુ!મલો કરી રહી હતી.
વૃદ્ધ માંજી બચાઓ બચાઓ ની બુમો પાડતા રહ્યા પરંતુ તેમની નજીક કોઈ ના જઈ શક્યું આ સમગ્ર ઘટના નો વિડીઓ તો સામે આવ્યો પરંતુ માંજી બચી ના શક્યા ગાય બચકા ભરતી રહી સિગંડા મારતી રહી લોકો બચાવવા નજીક જતાં તો ગાય તેમને મારવા સામે આવતી હતી એ સમયે એક યુવાને.
ગાયની નજીક પહોંચી બાઈક ઊભુ કરી દીધુ અને ત્યાંથી તે દુર જતો રહ્યો બાઈક ના અવાજથી ગાય હટી પરંતુ ગંગાબેન પરમાર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા સ્થાનિક લોકોએ 108 બોલાવી હતી પરંતુ એમ્બ્યુલન્સ આવતા પહેલા જ ગંગાબેન પરમાર પોતાનો દેહ છોડી ચૂક્યા હતા આ ઘટનાની જાણ થતા.
સ્થાનિક પોલીસ આવી પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી આ ઘટના ના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ટીમ પણ આવી પહોંચી હતી અને ગેરકાયદેસર ઢોરવાડા માંથી 34 જેટલી ગાય અને વાસરડા ડબ્બે પુરી દિધા હતાં અને ગેરકાયદેસર ઢોરવાડા ને તોડી નાખવામાં આવ્યો હતો.
આ ઘટનામાં એવું જાણવા મળ્યું છે કે જે ગાયે હુ!મલો કર્યો હતો તે ગાય આજે જ વાસરડાને જન્મ આપ્યો હતો અને પોતાના વાસરડા ની નજીક કોઈ ના આવે તેના માટે તેને હુમલો કર્યો હોય તેવી માહીતી સામે આવી છે ગંગાબેન પરમાર જ્યારે એ સ્થળે થી પસાર થતા હતા ત્યારે એ ગાયે તેમના પર હુ!મલો કર્યો હતો