Cli

અભિનેત્રી ભુમી પેડનેકર પોતાના સ્ટાફ પાસે બધાની હાજરીમાં બુટ ઉતરાવ્યા, એવો છે એટીટ્યુડ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સ્ટાર પોતાનો રોફ અને એટીટ્યુડ દેખાડવાનું ક્યારેય ભુલતા નથી તેઓ પોતાના નોકરો પાસે બધું જ કામ કરાવે‌ છે બોલિવૂડ અભિનેત્રી ભુમી પેડનેકરે જે કર્યું તે કોઈને સારું ના લાગ્યું અભિનેત્રી ભુમી પેડનેકર મુંબઈ માં એક કાર્યક્રમમાં પહોંચી હતી
સ્ટેજ પર તેમને સેન્ડલ ઉતારીને જવાનું હતું પરંતુ તેમના.

સેન્ડલ એવા હતા કે જે ઉભા ઉભા ઉતરી શકતા નહોતા એટલા માટે ભૂમિ પેડનેકર સીડી પર બેસી ગઈ અને તેમના સ્ટાફ ના બે લોકોને તેમને બોલાવી અને પોતાના સેન્ડલ ઉતરાવ્યા જોકે ભુમી પેડનેકર જાતે આ સેન્ડલ ઉતારી શકતી હતી પરંતુ તેમને આવું ના કર્યું અને ભુમી પેડનેકરે બધાની હાજરી માં સરેઆમ પોતાના સ્ટાફ ને.

બોલાવીને સેન્ડલ ઉતારવાનું જણાવ્યું ભુમી પેડનેકર બેસેલી રહી અને તેમના ત્યાં કામ કરતા લોકો સેન્ડલ ઉતારી રહ્યા હતા જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો જેના પર સોશિયલ મીડિયા યુઝરો ગુસ્સો વ્યક્ત કરતા ભુમી પેડનેકર ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે
અભિનેત્રી ભુમી પેડનેકરના વર્કફન્ટ ની વાત કરીએ તો ભુમી પેડનેકર ની ઓટીપી પ્લેટફોર્મ પર વિકી કૌશલ સાથે ફિલ્મ ગોવીંદા નામ હૈ મેરા રીલીઝ થઇ હતી જેમાં વિકી કૌશલ ભુમી પેડનેકર સાથે કિયારા અડવાણી પણ હતી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી ભુમી પેડનેકર દમ લગા કે હૈસા શુભ મંગલમ સાવધાન જેવી ઘણી બધી.

ફિલ્મોમાં દમદાર અભિનય નો જાદુ ચલાવ્યો છે પરંતુ તેને લોકપ્રિયતા અક્ષય કુમાર સાથે સાલ 2017 માં આવેલી ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા થી મળી હતી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી અને ભુમી પેડનેકર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન મેળવવામાં સફળ રહી ત્યારબાદ સાલ 2020 માં આવેલી ફિલ્મ દુર્ગામતી માં.

તેને ખુબ લોકચાહના મેળવી ભુમી પેડનેકર પોતાના શાનદાર ફિલ્મી કેરિયર થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે સોસીયલ મિડિયા પર પણ તેના કરોડો ફેન ફોલોવર છે પરંતુ ભુમી પેડનેકર ની આ હરકત ઘણા યુઝરોને પસંદ આવી નથી અને લગાતાર ભુમી ને ટ્રોલ કરી રહ્યા છે જોકે હજુ સુધી ભુમી પેડનેકર તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *