Cli
ભાજપ નેતાનો પુત્ર 40 લાખની લાચં લેતા ઝડપાયો ઘરમાં રેડ પડતાં 7 કરોડ રોકડા મળ્યા, પિતા કહે હું નથી આમાં સામેલ….

ભાજપ નેતાનો પુત્ર 40 લાખની લાચં લેતા ઝડપાયો ઘરમાં રેડ પડતાં 7 કરોડ રોકડા મળ્યા, પિતા કહે હું નથી આમાં સામેલ….

Bollywood/Entertainment Breaking

કર્ણાટક ભાજપ ના ધારાસભ્ય વિરુપક્ષપ્પા ના દિકરા પ્રશાંત કુમાર ની 40 લાખની લાચં લેતા તેની લોકપાલ એન્ટી કરપ્શન ની બ્રાન્ચે ધડપકડ કરી હતી ઓફીસમાંથી 1 કરોડ 70 લાખથી વધુની રકમ મળી આવી હતી પ્રશાંત કુમાર ના ઘેર દરોડા પાડતા તેના ઘરમાથી પણ 7 કરોડ 62 લાખ ની રકમ મળી આવી હતી ધારાસભ્યનો પુત્ર પ્રકાશ મદન.

બેંગલુરુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે ઓફીસ માં મળેલી રકમની જાચં કરતા આ રકમ લાચંની હોવાનું સામે આવ્યું છે 1 કરોડ 22 લાખ રૂપિયા ઓફીસ માંથી મળી આવ્યા હતા તેમના ઘેરથી 6 કરોડ અને ઘરેણાં મળી આવ્યા છે સાથે તેમના સહયોગી ના ઘેર પણ દરોડા પાડવામા આવ્યા છે.

આ રકમની સોસ ઓફ ઈન્કમ ને લઇ ને પ્રકાશ મદન ની પૂછપરછ કરવામાં આવી રહી છે આ મામલે લોકપાલ સુત્રો એ જણાવ્યું હતું કે 40 લાખ રુપિયા લઈને આવેલા પ્રકાશના સંબંધી સિદ્વેસ લેખાકાર સુરેન્દ્ર સાથે પ્રકાશના સહભાગી નિકોલસ અને ગંગાધર નામના બે વ્યક્તિઓની પણ ધડપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના બાદ પ્રકાશ મદદના પિતા જેઓ ચન્નાગીરીના ધારાસભ્ય છે તેઓને આ મામલે પુછવામાં આવતા ધારાસભ્ય વિરુપક્ષપ્પા એ જણાવ્યું હતું કે આ મામલે મને કાંઈ ખબર નથી આ વિશેની માહિતી મને મિડીયા દ્વારા મળી છે મેં મારા દીકરા સાથે વાત કરી નથી કારણ કે તે લોકપાલની કસ્ટડીમાં છે અને હું કોઈ જ ટેન્ડરમા સામેલ નથી.

આ સમગ્ર ઘટના સામે આવતા કર્ણાટક ના મુખ્યમંત્રી બહવરાજ બોમ્મઈ નું પણ નિવેદન સામે આવ્યું છે તેમને જણાવ્યું હતું કે બધું જ લોકાયુક્ત સામે છે તેમને સ્વતંત્ર તપાસ અને ન્યાય સગંતના આદેશ આપેલા છે આ કોના રૂપિયા છે અને શેના માટે આપવામાં આવ્યા છે આ બધી જ વિગતો સામે આવવી જોઈએ.

એટલે જ અમે લોકપાલને બનાવ્યા છે સત્ય સામે આવવું જોઈએ કોંગ્રેસના નેતા શું કહી જાય પહેલા તેમને જઈને પૂછો કે કરપ્શનમાં ફસાયેલા તેમના નેતાઓ અને મંત્રીઓને બચાવવા માટે એસીબી ને કેમ બંધ કરવામા આવ્યું હતુ હવે લોકપાલની તપાસ ચાલી રહી છે તેમના પણ ગોટાળા સામે આવશે અમે સત્ય ની સાથે છીએ જેની પણ ભૂલ હશે તેને સજા ચોક્કસ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *