કંગના રનૌતએ જણાવ્યું સાઉથ ફિલ્મો હિટ જવાનું કારણ સાથે બૉલીવુડ માટે કહી મોટી વાત…
બૉલીવુડ એક્ટર કંગના રનૌત ટવીટરમાં બંદ થયા પછી હાલમાં ઇન્સ્ટાગ્રામમાં બહુ એકટીવ રહે છે તેઓ એમની દરેક પોસ્ટથી બધાનું ધ્યાન ખીંચે છે હંમેશા પોતાના અલગ બ્યાનના કારણે કંગના વિવાદમાં રહેતી હોય છે એવામાં કંગનાએ સાઉથ ફિલ્મોની સફળતાનું કારણ જણાવ્યું છે અને બૉલીવુડ પર પણ કહ્યું છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુકી હતી જેમાં સાઉથ ફિલ્મો હિટ […]
Continue Reading