19 મહિના બાદ શુશાંતસિંહ રાજપૂતના પો!સ્ટમર્ટન બાબતે ફરિયાદ નોંધાઈ…
શુશાંતસિંહ રાજપુતનું પોસ્ટમર્ટન કરતા સમયે કાયદાઓ તાક પર રખવામાં આવ્યા એ વાતનો ખુલાસો પુરા દોઢ વર્ષ બાદ થયો છે મામલાને લઈને પહેલી વાર આની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર અયોગથી કરવામાં આવી છે ફરિયાદમાં સાફ સાફ કહેવામાં આવ્યું છેકે જે કૂપર હોસ્પિટલે 14 જૂન 2020ના રોજ શુશાંતનું. પો!સ્ટમર્ટન કરવામાં આવ્યું ત્યાં બધા નિયમોની ધજીયા ઉડાવવામાં આવી […]
Continue Reading