15 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ હે બેબી તો તમને યાદ જ હશે આ પુરી ફિલ્મ એક બાળકી પર હતી ફિલ્મમાં અક્ષય કુમાર ફરદીન ખાન રિતેશ દેશમુખ વિદ્યા બાલન અને શાહરુખ ખાન જેવા મોટા મોટા સ્ટાર હતા પરંતુ લોકોનું ધ્યાન મોટા સ્ટારને છોડીને આ ક્યૂટ બાળકી તરફ હતું બાળકીની ક્યુટનેસ એવી હતી.
જે આજ સુધી લોકોને પસંદ છે કોઈ ડાયલોગ બોલ્યા વગર આ બાળકી બધા પર ભારે પડી હતી પરંતુ એ ફિલ્મ બાદ આ બાળકી અચાનક ગાયબ થઈ ગઈ પરંતુ હવે પુરા 16 વર્ષ બાદ આ બાળકીનો પતો લાગ્યો છે અત્યારે સુ કરે છે ક્યાંછે તે બધું પુરા 16 વર્ષ બાદ મીડિયા સામે આવ્યું છે બાળકી 16 વર્ષની થઈ ગયી છે.
આ બાળકીનું નામ જુઆના સાંઘવી છે જુઆના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે જુઆના અત્યારે 12 ધોરણમાં ભણે છે પરંતુ એમણે એક ફિલ્મ બાદ બોલીવુડથી દૂર રહ્યા જુઆના એક ઓડિશન બાદ એ બેબી ફિલ્મમાં સિલેક્ટ થઈ હતી ફિલ્મ હિટ ગયા બાદ એમને બહુ ઓફર મળ્યા એમની ફેમિલી એમાં હવે સહમત ન હતા.
એટલે તેમને આ બધા ઓફરોને ઠુકરાવી દીધા જુઆનાનું પૂરું ધ્યાન અત્યારે તેના ભણતર પર છે અને અત્યરે તેઓ અભિનયમાં કોઈ શોખ નથી રાખતી અત્યારે જુઆના લાઇમલાઈટથી એટલી દૂર છેકે એમનું કોઈ સોસીયલ મીડિયા અકાઉંટ પણ નથી એક બાળકી જેણે 15 વર્ષ પહેલા બધાના દિલ પર રાજ કર્યું અત્યારે તેઓ બૉલીવુડ છોડીને ચાલી ગઈ છે.