છૂટાછેડા બાદ પણ સાઉથ સ્ટાર ધનુષ અને ઐશ્વર્યા એક સાથે જોવા મળ્યા હૈદરાબાદની હોટેલમાં…
અલગ થયા છતાં ઐશ્વર્યા અને ધનુષ છે સાથ સાથે ઐશ્વર્યા અને ધનુષ જેમણે પોતાનો 18 વર્ષનું લગ્નજીવન કેટલાક દિવસ પહેલાજ અલગ થયા સોસીયલ મીડિયા દ્વારા તેમને અલગ થયાની જાણકારી આપી છતાં આ બને હૈદરાબાદમાં એક સાથે છે હૈદ્રાબાદની રામોજી ફિલ્મસિટીમાં એક ફાઇવ સ્ટાર હોટેલ છે. અહીં ઐશ્વર્યા અને ધનુસ સેમ હોટેલમાં રોકાયા છે આમ તો […]
Continue Reading