કાચના સિસાથી જોડાયેલ ગાઉન પહેરીને આવી ગઈ જાનવી કપૂર…
ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની પાર્ટી કરણ જોહરે મુંબઈના પ્લસ હોટલમાં રાખી હતી અહીં પાર્ટીમાં બોલીવુડના અનેક જાણીતા ચહેરા જોવા મળ્યા હતા જ્યાં કેટરીના કૈફથી લઈને આલિયા ભટ્ટ જેવી દિગ્ગ્જ એક્ટર જોવા મળી હતી જેમાંથી એક જાનવી કપૂર પણ અહીં અલગ અંદાજમાં જોવા મળી. અહીં જાનવી કપૂરે આગમન કરતાજ લોકોની જનરો તેના પર અટકી ગઈ […]
Continue Reading