ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને લોકો પહેલાજ હિંદુઓ પર ભાવુક છે એવામાં હિન્દૂ ધર્મનો તહેવાર હોળી પર પોતાનું જ્ઞાન વેંચતા ક્રિકેટર રોહિત શર્મા અને અનુષ્કા શર્મા બન્યા નિંદાને પાત્ર હકીતમાં હોળીનો તહેવાર તમામ લોકોએ ધામધૂમથી ઉજવ્યો અને તેમાં ટીવી સ્ટાર હોય કે ક્રિકેટર બધાએ પોતાના ફેન્સને શુભેછાઓ પાઠવી.
એવામાં રોહિત શર્માએ પોતાના ફેન્સને હોળીની શુભેછાઓ પાઠવતા સોસીયલ મીડિયામાં એક વિડિઓ શેર કર્યો હતો અને સાથે કેપશનમાં લખ્યું હેપી હોળી મારા મિત્રો તમે જયારે હોળીના તહેવાર પર મજા કરી રહ્યાછો તો કૃપા કરીને પોતાના કૂતરાઓનું ધ્યાન રાખો અને ધ્યાન રાખો તેના પર કોઈ રંગ ન નાખો.
હવે રોહિત શર્માનું આ જ્ઞાન પોતાના પરજ ભારે પડી ગયું છે અહીં રોહિતે આ જાણકારી તો સારી આપી હતી પરંતુ અહીં રોહિત શર્માનું એક બિલ સામે આવ્યું છે જ્યાં તેઓ પોતાના બીજા ક્રિકેટરો સાથે ઓસ્ટ્રેલિયાના એક રેસ્ટોરેંટમા ગયા હતા અને ત્યાં એમણે ત્યાં બીફ ચિકન પોંગ જેવા મીટ લંચમાં ઓર્ડર કર્યું હતું.
તેને લઈને હવે ફેન્સ રોહિત ઓર જ ભ!ડકતા જોવા મળી રહ્યા છે અહીં ફેન્સ કહી રહ્યા છેકે જેઓ ખુદ આ બધું ખાયછે તે હિન્દૂ ધર્મ પર જ્ઞાન વેચી રહ્યો છે અહીં રોહિતને તેને લઈને લોકોએ ગા!ળો ભાંડી હતી સાથે સાથે અનુષ્કા શર્મા પણ ટ્રોલ થઈ કારણ પતિ વિરાટને સાંભળવાની સલાહ આપી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.