Cli

કાચના સિસાથી જોડાયેલ ગાઉન પહેરીને આવી ગઈ જાનવી કપૂર…

Bollywood/Entertainment Breaking

ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની પાર્ટી કરણ જોહરે મુંબઈના પ્લસ હોટલમાં રાખી હતી અહીં પાર્ટીમાં બોલીવુડના અનેક જાણીતા ચહેરા જોવા મળ્યા હતા જ્યાં કેટરીના કૈફથી લઈને આલિયા ભટ્ટ જેવી દિગ્ગ્જ એક્ટર જોવા મળી હતી જેમાંથી એક જાનવી કપૂર પણ અહીં અલગ અંદાજમાં જોવા મળી.

અહીં જાનવી કપૂરે આગમન કરતાજ લોકોની જનરો તેના પર અટકી ગઈ હતી એક્ટર જાનવી કપૂરે બ્રાઉન કલરનું ગ્લાસ ગાઉન પહેરેલ હતું પરંતુ ત્યાં કાચના કારણે આ ગાઉન ખૂબ જ ચમકતો જોવા મળ્યો અહીં ગાઉનને અલગ લુક આપવા માટે જાનવી કપૂરે ગાઉનને ઉપરથી રિવીલિંગ લુક આપ્યું હતું.

આ દરમિયાન જાણવી કપૂર ઊંચી એડીના સેન્ડલ અને ફૂલ મેકઅપમાં જોવા મળી હતી જેની ફોટો જાનવી કપૂરે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી ફોટો શેર કરતા જાનવી કપૂરે કેપશન પણ મજેદાર લખ્યું હતું કપેશનમાં લખતા જાનવીએ કહ્યું તેમણે કહ્યું હતું કે તમારે પ્રતિબિંબિત થવાની જરૂર છે.

જણાવી દઈએ તેના પહેલા પણ જાનવી કપૂર એક વિડિઓને લઈને ખુબજ ચર્ચામાં આવી હતી એ વિડીઓમાં જાનવી બેકલેસ ટોપમાં જોવા મળી હતી જાનવી કપૂર પોતાના લુકને પૂરું કરવા માટે ખુલ્લા વાળમાં જોવા મળી હતી મિત્રો જાનવી કપૂરના આ લુક પર તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *