છૂટાછેડાના 6 મહિનામા જ નાગા અર્જુનના પુત્ર નાગા ચૈતન્ય ફરીથી કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન…
આ ખબર સાંભળીને લોકોના હોશ ઉડી ગયા છે પત્ની સામંથાને છૂટાછેડા આપ્યાના લગભગ 6 મહિના બાદ નાગા ચૈતન્ય બીજા લગ્ન કરવાના છે હકીકતમાં ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં નાગા અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો અચાનક લીધેલ આ ફેંસલાથી લોકો હેરાન રહી ગયા હતા અલગ થયા બાદ. સામંથા અને નાગા પોત પોતાના કામે લાગી ગયા […]
Continue Reading