આ ખબર સાંભળીને લોકોના હોશ ઉડી ગયા છે પત્ની સામંથાને છૂટાછેડા આપ્યાના લગભગ 6 મહિના બાદ નાગા ચૈતન્ય બીજા લગ્ન કરવાના છે હકીકતમાં ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં નાગા અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો અચાનક લીધેલ આ ફેંસલાથી લોકો હેરાન રહી ગયા હતા અલગ થયા બાદ.
સામંથા અને નાગા પોત પોતાના કામે લાગી ગયા પરંતુ તેના વચ્ચે નાગા ચૈતન્યથી જોડાયેલ એક એવી ખબર સામે આવી છે જેને સાંભળી તમેં પણ દંગ રહી જશો ન્યુઝ 24 એ મીડિયા રિપોર્ટના મુજબ જણાવ્યું છેકે નાગા ચૈતન્ય સામંથાને ભૂલીને ફરીથી લગ્ન કરવાના છે પરંતુ આ વખતે તેઓ કોઈ એક્ટર સાથે લગ્ન નથી કરવાના.
પરંતુ લાઇમલાઇટથી દૂર રહેનાર યુવતી સાથે સાત ફેરા લેવા માંગે છે અહીં આ મામલે તેમના ઓરિવાર તરફથી કોઈ બયાન નથી આવ્યું જાણકારી મુજબ સામંથાથી છૂટાછેડા બાદ નાગા ચૈતન્ય પુરી રીતે વિખેરાઈ ગયા છે એટલે તેઓ ઈચ્છે છેકે એમની જિંદગીમાં કોઈ આવે અને એમને સંભાળે સામંથાથી લગ્ન.
કર્યા પહેલા નાગાએ શ્રુતિ હસનથી ડેટ કર્યું તું પરંતુ એમના લગ્ન ન થઈ શક્યા જેના બાદ એમની લાઈફમાં સામંથા આવી બંનેને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું પછી બંનેએ 2017માં લગ્ન કરી લીધા પરંતુ લગ્નના 4 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઈ લીધા હવે નાગના લગ્નની ખબર સામે આવતા પુરી ઇન્સ્ટ્રીઝ હેરાન છે.