સાઉથના સ્ટાર અલ્લુ અર્જુને એક તમ્બાકુ કંપનીની એડને ઠુકરાવી દીધી છે મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ અલ્લુ અર્જુનને એડ માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી પરંતુ અલ્લુ પોતાના ફેન્સ વચ્ચે કોઈપણ ખરાબ ચીજ પ્રમોટ કરવા નથી માંગતા અલ્લુ ખુદ તંબાકુનું સેવન નથી કરતા તેના કારણે એમણે તમ્બાકુ.
કંપનીને તેની એડ કરવાની ચોખ્ખી ના પડી દીધી અલ્લુનાં એક નજીકનાએ જણાવ્યું કે ફિલ્મમાં સ્મો!કિંગ કરવું પાત્રની માંગ હોય છે પરંતુ હમેસા એમની કોશિશ એજ રહે છેકે કોઈપણ વ્યક્તિ આનાથી પ્રભાવિત ન થાય દૈનિક ભાસ્કરની રિપોર્ટ મુજબ અલ્લુના નજીકનાઓ જણાવ્યું કે તેઓ નથી ઇચ્છતા કે.
એમના ફેન્સ આ તંબાકુની એડ જોઈને આવા પ્રોડ્કટને ખાવાનું શરૂ કરી દે એમનું માનવું છેકે જે પ્રોડક્ટ્નું સેવન તેઓ ખુદ નથી કરતા તેને પ્રમોટ તેઓ કેમ કરે ગયા દિવસોમાં અજય દેવગણ શાહરુખ ખાન બાદ અક્ષય કુમાર પણ મસાલા બનાવનાર કંપની વિમલની એડમાં જોવા મળ્યા હતા આમતો એ એડ ઈલાયચીની હતી.
પરંતુ વિમલ ગુટખાનો પ્રચાર થતો તેના કારણે અક્ષય કુમારને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા બોલીવુડમાં કેટલાય એવા એક્ટર છે જેઓ ગુટખા બનાવનાર કંપનીઓમાં જોવા મળે છે આમતો એ એડ ગુટખાની નથી હોતી પરંતુ કંપનીઓ બહુ ચાલાકીથી તેનો પ્રચાર કરાવે છે અને તેનાથી તેની તંબાકુ પ્રોડ્કટને ફાયદો મળે છે.