કાજલ અગ્રવાલના ફેન્સ માટે એ ખુશખબરી આવી જ ગઈ જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી કાજલ અગ્રવાલે થોડા સમય પહેલા જ એક મસ્ત બાળકને જન્મ આપ્યો છે તેના સાથે એ પણ ખુલાસો થઈ ગયો છેકે તે પુત્ર છેકે પુત્રી કાજલ અગ્રવાલ લાંબા સમયથી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં બનેલ હતી તેની કેટલીયે વિડિઓ અને.
ફોટોએ લોકોને દીવાના બનવ્યા હતા તેના બેબી શોબવરથી લઈને બેબી બમ્પની તસ્વીરને લોકોએ ખુબજ પસંદ કરી પરંતુ બવ લોકો એજ રાહ જોઈ રહ્યા હતા કે કાજલ એમને આ ખુશખબરી ક્યારે આપશે ઈ ટાઈમ્સની એક રિપોર્ટ મુજબ કાજલે જે બાળકને જન્મ આપ્યોછે તે એક બેબી બોયછે હા મિત્રો કાજલ એક નાના.
મસ્ત પુત્રને આ દુનિયામાં લઈને આવી છે પરંતુ આ વાત પર કાજલ અગ્રવાલ કે પતિ ગૌતમ કિચલુએ તેના પર કોઈ ઓફિસિયલ જાહેરાત નથી કરી પરંતુ મીડિયામાં આ વાતની ખબરો ફેલાઈ ગઈ છે કાજલ અગ્રવાલે 2020માં બિઝનેશમેન ગૌતમ કિચલુ સાથે લગ્નના ચાર ફેરા ફર્યા હતા બંનેના લગ્નની ખુબજ ચર્ચા થઈ હતી.
આ વર્ષે 8 જાન્યુઆરીએ કાજલે પોતે ગર્ભતવી છે તેવું ફેન્સ આગળ સોસીયલ મીડિયામાં જણાવ્યું હતું અત્યારે તો એમના ઘરે એક નાનું પ્રેમાળ બાળક આવી ગયુંછે આ બાળક માટે કાજલ અને એમના પતિ ગૌતમ લાંબા સમયથી બહુ ઉત્સાહિત હતા પરંતુ કાજલે બાળકને જન્મ આપતા ફેન્સ અત્યારે તેને જોવા ઉતાવળા બન્યા છે.