ફિલ્મ ફેયર 67 તરફથી મળેલ એવોર્ડમાં સ્ટારકિડ્સ ના સુપડા સાફ, અસલી ટેલેન્ટે જીત્યા એવોર્ડ…
67 ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ વખતે એકથી એક ચડિયાતા એક્ટરને એવોર્ડ આપવામાં આવ્યા છે પરંતુ આ વખતે જેને એવોર્ડ આપવામાં આવ્યા છે તેનાથી ન માત્ર જજ સહમત છે પરંતુ લોકો પણ ખુબ ખુશછે આ વખતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણવીર સિંગને એમની ફિલ્મ 83 માટે. આપવામાં આવ્યો છે આમ તો રણવીરની […]
Continue Reading