બોલીવુડના 100 ઇતિહાસમાં આજસુધી આ પગલું કોઈ એક્ટરે નથી ઉઠાવ્યું જે આજે આમિર ખાને ઉઠાવી લીધું ખાને 100 કરોડના નુકશાનનો ભાર પોતાના ખભા પર ઉઠાવી લીધો છે આમિર અત્યારે પોતાના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં એમની ફિલ્મ લાલસીંગ ચડ્ડા એટલી ખરાબ.
રીતે ફ્લોપ ગઈ કે જેના વિસે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય મોટા બજેટમ બનેલ ફિલ્મ ઇન્ડિયન બોક્સઓફિસમાં 56 કરોડ 83 લાખ રૂપિયાની કમાણી કરી શકી આમિર આ ફિલ્મને લઈને ખુબ આશા લઈ બેઠા હતા આમિરને હતું આ ફિલ્મ ખુબ કમાણી કરશે પરંતુ બાયકોટ ટ્રેન્ડને લઈને ફિલ્મ ફ્લોપ ગઈ.
હવે અમીરના લીધે આ ફિલ્મ બનાવનાર કંપની વાઈકોમ 18 ને ખુબ નુકશાન ગયું છે હવે તેને લઈને કંપની અને આમિર વચ્ચે ખુબ તુતુ થઈ તેનાથી કંટાળીને આમિર એક મોટો નિર્ણય લીધો છે હવે બૉલીવુડ હંગામાની એક રિપોર્ટ મુજબ આમિર ખાને ફિલ્મ ફ્લોપ જવાની જવાબદારી પોતાના પર લઈ લીધી છે.
અને હવે બાકીના 100 કરોડ નહીં લેવાનો નિણર્ય કર્યો છે ફિલ્મ ફ્લોપ જવાથી આમિરે પોતાની 100 કરોડ ફી નહીં લેવાનો નિર્ણય કરી દીધો છે આમિર આ ફીલ્મને લઈને ખુબ આશા કરી બેઠા હતા પરંતુ બાયકોટ ટ્રેન્ડના કારણે તેમની ફિલ્મ ચાલી ન શકી તેથી એમને પોતાની 100 કરોડની ફી નહી લેવાનો નિર્ણય કર્યો છે.