મેરઠ માં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે પ્રેમપ્રકરણ બાબતે એક દિકરી ની પોતાના જ સગા માતા પિતા દ્વારા ગળા પર તિક્ષ્ણ હથીયાર દ્વારા ઘા કરી ને ગળું ધડથી અલગ કરી દેવાયુ છે જે ઘટના સોસયલ મિડીયા સહીત સમગ્ર દેશમાં ચર્ચા માં છે શા માટે કરી હત્યા તો વધારે વિગત પ્રમાણે.
મેરઠ માં રહેતી સાનિયા એના વિસ્તારમાં રહેતા વશીમ સાથે પ્રેમ માં પડી એનાથી સંબંધ અને મુલાકાતો વધ્યા બાદ આ પ્રેમ પ્રકરણ ની વાત એના માતા પિતા ને જાણવા મળી માતા પિતા એ ખુબ સમજાવી પણ સાનીયા સમજવા તૈયાર નહોતી એનાથી કંટાળી એના માં બાપે ફિદા વિસ્તારમાં.
મકાન ભાડે લીધું તો ત્યાં પણ આ વશીમ ને મળવા માટે સાનીયા પોતાના માતા પિતાની ચા અને ખોરાક માં ઉઘંની દવાઓ ભેળવી ને જાતી આ વાતની જાણ થતાં માતા પિતા સહન ના કરી શક્યા પોતાના પાસે કોઈ વિકલ્પ નહોતો એવું સાનિયા ના માતાપિતાએ નિવેદન આપ્યું કે એની માતાએ ગળું પકડી બાપે.
મોતના ઘાટ ઉતારી દીધી પ્રેમપ્રકરણ નો કરુણ અંત લાવ્યા બાદ પણ માતા પિતા ના ચહેરા પર અફસોસ કે પસ્તાવો સુદ્ધાં જોવા નથી મળ્યો હાલ યુવતીની માં આને તેના પિતા બંન્ને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે ઘટના બનતા મેરઠ વિસ્તારમાં હાહો મચી ગઈ છે પોલીસે આ મામલ વધુ તપાસ હાથ ધરી છે.