પંજાબી ડિઝાઇનર ડ્રેસમાં બેબી બંમ્પ સાથે સ્પોટ થઈ આલિયા ભટ્ટ, રણબીર ના ખભ્ભે હાથ રાખી મીડિયાને કહ્યું…
બ્રહ્માસ્ત્રને ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ ચર્ચામાં આવનારા અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ ફિલ્મને સફળ બનાવવા રોજે રોજનો શેડ્યુલ માત્ર પ્રમોશન માટે જ કાઢે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં નહીં પણ વાસ્તવિકતામાં પતિ પત્ની છે., તેઓએ પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઘણી બધી મહેનત કરી હતી બ્રહ્માસ્ત્ર ફિલ્મ આજ લોકોમાં […]
Continue Reading