ફૈઝલ ખાન કોણછે તો ફેઝલ ખાન બોલીવુડ ફિલ્મ મેલામાં અમીરખાન સાથે જે અભિનેતા દેખાય છે તેઓ વાસ્તવિક જીવનમાં ફિલ્મ અભિનેતા અમીર ખાનનો સગો ભાઈ છે ફેજલ ખાને ફિલ્મ મેલામાં ખૂબ જ પ્રભાવશાળી અભિનય કર્યો ત્યારબાદ એમનું ફિલ્મી કેરિયર લાંબુ ચાલ્યું નહિ ફૈઝલ ના જણાવ્યા મુજબ.
એ ઘણી બધી પારિવારિક સમસ્યાઓમાં આવી ગયા હતા ફૈઝલ ખાને પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે દુનિયા સામે તો બધા લડી શકે પોતાનાથી લડવું ખૂબ મુશ્કેલ છે પરિવારજનોએ મને પાગલ સાબિત કર્યો હતો અમીર ખાને મારો ફોન છીનવી લીધો હતો અને ગાર્ડ પણ લગાડી દીધા હતા.
સાથે મને કેદ કરી લીધો હતો મને દ!વાઓ આપી હતી અમે ઘણો દિવસ સુધી સહન કર્યું તેઓ મારા હસ્તાક્ષર નો દુરુપયોગ કરવા માંગતા હતા ત્યારબાદ મેં પરિવાર છોડી દીધો અને પાગલ પણ નો ટેસ્ટ પણ કરાવ્યો ત્યારબાદ કોર્ટમાં આમિર ખાન સામે કેશ પણ લડ્યો જેમાં કોર્ટે હું પાગલ નથી એવો મારા હકમાં ફેંસલો આપ્યો હતો બોલિવૂડ માં.
ખુબ ભષ્ટ્રાચાર છે આવા બધા પણ આક્ષેપો કર્યા હતા સાથે સુશાંત સિંહ રાજપુત વિશે પણ કહ્યું હતુંકે આ એક આ!ત્મહત્યા નથી પણ એની પાછળ ઘણું બોલીવૂડમાં સત્ય છુપાયેલું છે જે જરૂર બહાર આવશે આ પહેલા પણ આમિર ખાનના ભાઈ ફેઝલખાને ઘણી વાર અમીરખાન પર આક્ષેપો કરેલા છે ફરી એકવાર આમિર ખાન પર ગંભીર આરોપો લગાડ્યા છે.