તાજેતરમાં બોલીવુડમાં કોહરામ મચાવતી ફિલ્મ બ્રહ્માસ્ત્ર જેમાં રણવીર કપૂર આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન નાગાર્જુન જેવો કલાકારોએ અભિનય કર્યો છે કો!રોના કાર્ડ પછી આ ફિલ્મ સૌથી મોંઘા બજેટ એવા 410 કરોડના ખર્ચે બનેલી ફિલ્મછે જે ફિલ્મના ના રિલીઝ પહેલા આ ફિલ્મના અભિનેતાઓને પણ.
વિશ્વાસ નહોતો ત્યાં ફિલ્મ સફળ જશે કે નહીં જાય એના કારણો ઘણા બધા હતા થોડું સમય પહેલા રણબીર કપૂરના એક મા!શ ખાવાના નિવેદન પર ઘણા સંગઠનો દ્વારા એમને એમની ફિલ્મને બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે હાલમાં ઘણી બધી ફિલ્મો બોયકોટ ની ભોગ બની હતી.
એ સમયે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર ફિલ્મ રજૂ થઈ અને બે દિવસોમાં શો કરોડ પાર કરી પ્રથમ વિકેન્ડ પર 200 કરોડની કમાણી કરી વિભિન્ન ભાષાઓ ઘણા દેશમાં આ ફિલ્મ રજૂ થઈ જેના પ્રમોશન માટે છેલ્લા ઘણા દિવસોથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચિંતિત હતા ગત રાત્રિના સમયે.
રણબીર કપૂર પ્રમોશન ના કામ થી ઘેર પાછા ફરતા હતા એ સમયે સ્પોર્ટ થયા હતા અને મીડિયા સામે જ અભિનેત્રી આલિયા ભટ્ટ જુઓ એમની પત્ની પણ છે એ એમને જોઈને વળગી પડી હતી અને પોતાના દુપટ્ટા વડે રણબીર કપૂરના કપાળ ના પરસેવા સહિત ચહેરો સાફ કરી રહી હતી એ સમયે.
આલિયા ભટ્ટે કેસરી ખુલ્લો શર્ટ બ્લુ જીન્સ પહેરેલું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને રણબીર કપૂર ની આટલી સંભાળ લેવા બદલ લોકો એના ખૂબ વખાણ કરી રહ્યા હતા હાલ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના ફિલ્મી કરિયર સાથે આવનારા બેબી માટે પણ ઘણા ઉત્સુક છે.