રિતેશ દેશમુખના દીકરાના જન્મદિવસ પર આવ્યા નાના નાના સ્ટાર, જોવો આ નાના સ્ટારકિડ્સ…
બોલીવુડ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના પુત્ર રિયાનનો જન્મદિવસ 23 નવેમ્બરના રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો રીયાન ના જન્મ દિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ અને તેમના બાળકોએ હાજરી આપી હતી જેમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય મીરા રાજપૂત તુષાર કપૂર અને. રાની મુખર્જી જેવા સ્ટાર જોવા મળ્યા હતા આ પાર્ટીમાં રિતેશ દેશમુખ મહેમાનોનું ભવ્ય સ્વાગત […]
Continue Reading