પ્રભાસના ફેન્સ માટે ખુશીના સમાચાર, સાઉથ સ્ટાર પ્રભાસે કિર્તી સેનન સાથે લગ્ન કરવાનું કરી જાહેરાત, હવે આ તારીખે...

પ્રભાસના ફેન્સ માટે ખુશીના સમાચાર, સાઉથ સ્ટાર પ્રભાસે કિર્તી સેનન સાથે લગ્ન કરવાનું કરી જાહેરાત, હવે આ તારીખે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી કીર્તિ સેનને પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કર્યો હતો તેને પ્રભાસને ડાર્લિંગ જણાવીને તેની સાથે લગ્ન કરવા માટેની જાહેરમાં ઈચ્છા વ્યક્ત કરી ફિલ્મ આદિપુરુષ માં સાઉથ સુપર સ્ટાર પ્રભાસ સાથે કીર્તિ સેનાને કર્યો છે જે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે જેમાં તેમની લવ કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર જોવા મળે છે.

આ વચ્ચે દર્શકોએ અનુમાન લગાડી દીધું હતું કે બંને વચ્ચે સાચો પ્રેમ જોવા મળે છે અને મીડિયા રિપોર્ટ અનુસાર એ ખબર સામે આવી છે કે ફિલ્મ આદિપુરુષ ના શૂટિંગ દરમિયાન કીર્તિ સેનન અને પ્રભાસ એક બીજાના પ્રેમમાં પડ્યા હતા અને એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેમના અફેર ની ખબરો ખૂબ જ સામે આવી હતી.

તેઓ ઘણીવાર રેસ્ટોરન્ટ અને પાર્કમાં સ્પોર્ટ થતા હતા પ્રભાસ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એ વચ્ચે કીર્તિ સેનન પણ બોલીવુડની ટોપ અભિનેત્રીઓ માંથી એક છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રભાસ અને કીર્તિ સેનન એક ઇવેન્ટમાં.

સાથે જોવા મળી રહ્યા છે જેમાં કીર્તિ સેનન પ્રભાસને ડાર્લિંગ કહીને બોલાવી રહી છે અને જણાવી રહી છે કે પ્રભાસે મને તેલુગુ ભાષા માં ખૂબ જ મદદ કરી છે અને પ્રભાસને કીર્તિ સેનાને હિન્દી બોલવામાં મદદ કરી હતી આ વચ્ચે તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કીર્તિ સેનનને.

એ પૂછવામાં આવ્યું હતું કે કાર્તિક આર્યન ટાઈગર શ્રોફ અને પ્રભાસ આ ત્રણેમાંથી તમે કોની સાથે લગ્ન કરવા માંગશો જેના પર કિર્તી સેનને જણાવ્યું હતું કે જો એવો ચાન્સ મળશે તો તે પ્રભાસ સાથે લગ્ન કરવા તૈયાર છે ફિલ્મ આદિપુરુષ ની શુટિંગ દરમિયાન તેમનું વ્યક્તિત્વ મને ખુબ પસંદ આવ્યું છે.

તેઓ ખુબ જ સરસ વ્યક્તિ છે તેમનો સ્વભાવ મને ખુબ પસંદ આવ્યો છે અને હું આવા વ્યક્તિ થી જ લગ્ન કરવા માંગુ છું પ્રભાસ અને કીર્તિ લવ અફેરની ખબર વચ્ચે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પ્રભાસ અને કીર્તિ એકબીજાના પ્રેમમાં છે અને તેઓ પોતાના પ્રેમને હવે લગ્નમાં બદલવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *