બિગ બોસ રિયાલિટી શો ફેમ અને બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અને વિચિત્ર ડ્રેસીસ સેન્સ માટે ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે અવારનવાર તે પોતાના ડ્રેસિંગ સેન્સ થી ખૂબ જ હાઈલાઈટ રહે છે બોલ્ડ અને ગ્લેમર અવતારમાં હંમેશા ફેન્સના હૈયાને મદહોશ કરતી ઉર્ફી જાવેદ તાજેતર માં.
મુંબઈ ની સડકો પર ખુબ જ બોલ્ડ અને આકર્ષક લુક મા સ્પોટ થઈ હતી તેને પારદર્શક શરીર ના રંગ નું એવું આઉટફીટ પહેલું હતું કે જેને જોઈને પહેલી નજરે લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે તેને આ દરમિયાન કશું જ પહેર્યું નથી આ આઉટફીટ માં તેના નિતંબો પર લાડવા જેવા આકારની ડીઝાઈન દોરેલે હતી.
જેને પકડતા બે હાથ પણ આ આઉટફીટ માં ડીજાઈન કરેલા હતા જેને જોતા એમ લાગી રહ્યું હતું કે તેના મુલાયમ મદમસ્ત નાજુક નિતંબો ને બે હાથો થી સહેલાવવા હોય આ દરમિયાન તેનો આ બોલ્ડ અને હોટ લુક જોતા ફેન્સ ની મોટી ભિડ તેની તરફ ધસી આવી હતી અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડી કરતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન પેપરાજીને ઉર્ફી એ બોલ્ડ અને શાનદાર લુક મા ઘણા પોઝ આપ્યા હતા ઉર્ફી જાવેદનો આ લુક જોતા આજુબાજુ રહેલા ઘણા લોકો હસતા પણ જોવા મળ્યા હતા આ અંદાજ પર સોસીયલ મિડિયા યુઝરો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો ઉર્ફીને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.