એક તરફ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને બીજી તરફ એક એવી ખબર સામે આવી જેનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોકનો માહોલ છવાઈ ગયો હતો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા જે સલમાન ખાન ની ફિલ્મ હમ દિલ દે ચૂકે સાથે અભિનંદન વિક્રમ ગોખલે હવે.
આ દુનિયામાં રહ્યા નથી વિક્રમ ગોખલે 82 વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેમની તબિયત બગડતાં તેમને પુને ની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને શનિવાર ના રોજ પોતાનો દેહ ત્યજી દીધો તેમની હાલત ખૂબ જ ખરાબ હતી એ વચ્ચે સમયની સાથે સાથે.
તેઓ મો!તના મુખમાં ધકેલાઈ ગયા વિક્રમ ગોખલે એ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ના સિવાય અગ્નિપથ ભૂલભૂલૈયા ખુદા ગવાહ જેવી સુપરહિટ ફિલ્મોમા દમદાર અભિનય કર્યો હતો મરાઠી સિનેમા જગતમાં તેમને સર્વશ્રેષ્ઠ અભિનય કરવા થતી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમને ઘણી બધી ફિલ્મો સાથે ટીવી સિરિયલમાં પણ ખૂબ જ શાનદાર અભીને કર્યું છે તેમના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આ વચ્ચે બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાના ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા જે દરમિયાન શૂટિંગ સમયે તેમને આ દુઃખદ.
સમાચાર મળતા તેઓ ફિલ્મનું શૂટિંગ બંધ કરાવીને વિક્રમ ગોખલે ના ઘર તરફ રવાના થયા હતા તેમના અંતિમ દસ દર્શન કરીને તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા આ દરમિયાન સલમાન ખાનની આંખોમાંથી આંસુ જોવા મળી રહ્યા હતા ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.