બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે નું 26 નવેમ્બર શનિવારના રોજ દુખદ નિધન થયું છે થોડા સમય પહેલા તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરો દ્વારા તેમની હાલત ખૂબ જ ગંભીર કહેવામાં આવી હતી હવે 80 વર્ષની.
ઉંમરે ખૂબ જ મશહૂર અભિનેતા વિક્રમ ગોખલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેમના નિધન બાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે થોડા સમય પહેલા ટીવી અભિનેત્રી તબ્બસુમ ને મળવા વિક્રમ ગોખલે ગયા હતા ત્યાર બાદ અચાનક તબ્બસુમ નું નિધન થતાં.
વિક્રમ ગોખલે સહીત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું હતુ આ વચ્ચે વિક્રમ ગોખલે ની એ તસવીર હવે એક સભારંણુ બની ને રહી ગઈ વિક્રમ ગોખલે પણ આ દુનિયા ને છોડીને ચાલ્યા ગયા મીડિયા રિપોર્ટ અનુસાર વિક્રમ ગોખલે ની તબિયત ખૂબ જ ખરાબ થતા તેમને પુનેની.
દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત દિન પ્રતિદિન ખૂબ જ ખરાબ થઈ રહી હતી તેમને વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા હતા પરંતુ એ વચ્ચે તેમના બંને ઓર્ગન ખરાબ થઈ ગયા હતા તેના કારણે તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા.
અને તેમને પોતાના અંતિમ શ્વાસ લીધા આ દુનિયાને અલવિદા કહી દીધું તેમના અંતિમ સંસ્કાર પુનેમાં કરવામાં આવ્યા હતા અને તેમનો પરિવાર ખૂબ જ આક્રંદ સાથે તેમને યાદ કરતા તેમની તસવીર પર આંશુ વહાવી રહ્યો હતો વિક્રમ ગોખલે ના આત્માને ભગવાન આત્મા શાંતિ આપે એજ પ્રાર્થના.