સલમાનને બર્થડે વિશ કરવા પહોંચી ભીડ ને ડંડા મારી કરવામાં આવી કન્ટ્રોલ, જોઈ સલમાન…
બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના 57 માં જન્મ દિવસ નિમિત્તે ચાહકોની મોટી ભીડ સલમાન ખાન ના ઘેર મોડી રાતે થી ઉમટી પડી હતી પોતાના ફેન્સ ને મળવા તેઓ ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બાલ્કની માં આવ્યા હતા તેમની એક ઝલક જોવા ફેન્સ હજારોની સંખ્યા માં ઉમટી પડ્યા હતા. અને ભીડ એટલી હદે વધી ગઈ હતી કે […]
Continue Reading