મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મહીલાઓ સાથે છેડછાડ કરવી એ સામાન્ય બાબત બની ચુકી છે જ્યારે બોલિવૂડ અભિનેત્રી જાહેર જગ્યાએ પોતાના ફેન્સ ની વચ્ચે હોય છે ત્યારે ટાઈટ સિક્યુરિટી વચ્ચે પણ કોઈ અસામાજીક તત્વો એમની પણ છેડછાડ કરતાં હોય છે તો અજાણતા પણ ફેન્સ થી એવી હરકતો.
થાય છે કે બાદમાં તેઓ શરમમાં મુકાય છે ઘણી વાર ભિડે આ અભિનેત્રીઓ ને જબરદસ્તી પકડવાની પણ હરકતો કરી છે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફ સાથે સાલ 2015 માં બંગાળમા દુર્ગા પૂજા દરમિયાન કેટરીના કૈફ પહોંચી હતી તે દરમિયાન ભિડ બેકાબુ થઈ જતા કેટરીના કેફને ખોટી રીતે.
પકડવાનો પ્રયત્ન એક વ્યક્તિએ કર્યો હતો તે સમયે ઓર્ગેનાઈઝર દ્વારા બાઉન્સર ની મદદથી લોકોની ભીડને દૂર કરવામાં આવી હતી અને તે વ્યક્તિને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો આ લિસ્ટમાં અભિનેત્રી સોનમ કપૂર જ્યારે અભિનેતા ધનુષ સાથે ફિલ્મ રાઝંણા ફ્સ્ટ શો વખતે થિયેટર પહોચંતા.
સોનમ કપૂર ને પણ ભિડે ઘેરી લીધી હતી અને તેની સાથે છેડછાડ કરતાં મામલો બિચક્યો હતો આ સમયે જેમ તેમ કરીને ધનુષ સોનમ કપૂર ને ભિડ ની બહાર લાવ્યો હતો અભિનેત્રી ગૌહર ખાન સ્ટાર પ્લસ ના એક રીયાલીટી શો ની શુટિંગ કરી રહી હતી આ દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવ્યો.
અને ગોહર ખાનને જબરજસ્ત થપ્પડ મારી દીધી આ લિસ્ટમાં આગળ સુસ્મિતા સેન એક જ્વેલરી શોપ ઓપનીગ વખતે પુને પહોંચી હતી ત્યારે પાછા ફરતા ભિડમા કોઈ વ્યક્તિએ સુસ્મિતા સેન ના પાછડ હાથ નાખી દેતા બાઉન્સરે માડં તેને બચાવી હતી આ લિસ્ટમાં આગળ દિપીકા પાદુકોણ.
એક મેગેઝિન લોન્ચ પ્રમોશન માટે પહોંચી હતી ત્યારે એક ભિડમા રહેલા માથાભારે શખ્સે તેને પાછડ થી પકડી લીધી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવતા બાઉન્સર દોડી આવ્યા હતા અને તે વ્યક્તિ ના હાથો માંથી માડં દિપીકા પાદુકોણ ને છોડાવી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.