90 ના દશકા માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવો વિલન આવ્યો જેની શકલ જોઈને બોલીવુડના મોટા મોટા સ્ટાર પણ ધ્રુજવા લાગતા હતા ક્યારેક તે અન્ના બનતો તો ક્યારેક ચિંકારા બની દહેશત ફેલાવતો હતો અભિનેતા રામી રેડ્ડી જેવો અભિનેતાઓ પર પણ ભારે પડતા હતા તેમનું નામ.
ગંગાપ્રસાદ રામી રેડ્ડી હતું તેમનો જન્મ આંધ્રપ્રદેશ માં થયો હતો ફિલ્મો માં આવ્યા પહેલા તેઓ એક પત્રકાર હતા રામી રેડ્ડી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ 250 થી વધારે ફિલ્મો માં વિલન ની ભુમીકા ભજવી બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી સંજય દત અજય દેવગણ.
અમિતાભ બચ્ચન સુનીલ શેટ્ટી જેવા ઘણા કલાકારો સાથે પણ તેઓ જોવા મળ્યા ફિલ્મ શેરા ચંડાલ પ્રતિબંધ દિલવાલે ગુંડા આજકા બોસ દાદા હકીકત જેવી ઘણીબધી ફિલ્મોમાં તેમનો અભિનય દર્શકો આજે પણ યાદ કરે છે લિવર ની તકલીફો થી તેમને એક ગંભીર બિમારી થ ઈ જેના કારણે.
તેઓ એકદમ સુકાતા ગયા એક ઇવેન્ટમાં જોવા મળ્યા તો તેઓ એકદમ અશક્ત અને દુબળા દેખાતા હતા સાલ 2001 માં 14 એપ્રીલે લિ વર અને કિ!ડની તકલીફો વચ્ચે તેમનું નિધન થયું તેઓ ની ફિલ્મો આજે પણ દર્શકો ખૂબ પસંદ કરે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.