બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના 57 માં જન્મ દિવસ નિમિત્તે ચાહકોની મોટી ભીડ સલમાન ખાન ના ઘેર મોડી રાતે થી ઉમટી પડી હતી પોતાના ફેન્સ ને મળવા તેઓ ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બાલ્કની માં આવ્યા હતા તેમની એક ઝલક જોવા ફેન્સ હજારોની સંખ્યા માં ઉમટી પડ્યા હતા.
અને ભીડ એટલી હદે વધી ગઈ હતી કે પોલીસે ભીડને કાબુ કરવા માટે મજબૂર થઈને ડંડા મારવા પડ્યા હતા અને આ નજારો સલમાન ખાન પણ જોઈ રહ્યા હતા અને તેઓ બાલ્કની માં રહીને પોતાના ફેન્સને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યા હતા ભાઈજાન ભાઈજાન નામની બૂમો પડી રહી હતી અને.
સલમાન ખાન બાલ્કની માંથી હાથ હલાવી રહ્યા હતા એટલી હદે બેકાબૂ થઈ ગઈ હતી કે પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ હતી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકો રોડ પર જ ડાન્સ કરવા લાગ્યા હતા જે જોતા પોલીસ ભીડને કાબૂબ કરવા માટે ડંડા મારવા માટે મજબૂર થઈ હતી.
આવું પહેલીવાર નહીં પરંતુ જ્યારે પણ સલમાન ખાનનો જન્મદિવસ હોય કે ઈદનો તહેવાર હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે સલમાન ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા અભિનેતા છે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 40 વર્ષોથી ઘણી બધી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા.
રૂપે ઘણી ફિલ્મો આપી છે અને તેઓની ફિલ્મ હંમેશા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી રહે છે દેશ-વિદેશમાં સલમાન ખાનના કરોડો ફેન્સ છે જેવું હંમેશા સલમાન ખાનની ફિલ્મ જોવા માટે આતુર રહે છે સલમાન ખાન આ દિવસોમાં પોતાના ફિલ્મી કેરિયરની સાથે બિગ બોસ રિયાલિટી.
શો પણ હોસ્ટ કરી રહ્યા છે અને પોતાના બિયીગં હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ માં પોતાની અડધી કમાણી લોકસેવા માં આપી ને ગરીબ અનાથ બાળકો ની મદદ કરી લોકસેવા ના કાર્યો થકી પણ ખુબ લોકચાહના ધરાવે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.