Cli

સોનમ કપૂરનું સપનું અધૂરું રહી ગયું, ઉતરેલું મોઢું લઈને પિતા અનિલ કપૂરે પાસે પહોંચી…

Bollywood/Entertainment Breaking

સોનમ કપૂર ની બધી તૈયારી ઉપર પાણી ફરી વળ્યું છે સોનમ કપૂર ટૂંક સમયમાં માં બનવાની છે અને આજે તેમનું બેબી શોવર રાખવામાં આવ્યું હતું એટલા માટે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા એકટોરને આમંત્રણ મોકલી દીધૂ હતું આ પૂરો કાર્યોક્રમ કોનમ કપૂર ના પિતા અનિલ કપૂર કરાવતા હતા બધી.

તૈયારી થઇ ગઇ હતી પણ કંઈક એવું થયું કે બધું રદ કરવું પડ્યું મીડિયાના રિપોર્ટ મુજબ કોરોના કેસ વધતા મામલાના લીધે સોનમ કપૂર ના બેબી શાવર રદ કરવામાં આવ્યું છે બતાવાઈ રહ્યું છેકે સોનમ કપૂર અને આનંદ દાહુજા આવનારા બેબી માટે કોઈ ભૂલ કરવા નથી માંગતા પરંતુ સોનમ કપૂર થોડા સમય.

પહેલા તેમના પિતા અનિલ કપૂર ના ધરે પહોંચ્યા તયારે તેમનો ચહેરો ઘનો બધો ઉદાસ હતો પરંતુ કહેવા પર તસ્વીર આપવા રાજી થઇ પણ તે થોડા સમય માટે રોકાઈ અને ફટાફટ જતી રહી આ સોનમ કપૂર નું પહેલું બાળક છે અને તેના માટે એમણે ઘણાબધા સપના જોયા છે એમાંથી આ બેબી શાવર પણ હતું.

જેને આજે રદ કરવામાં આવ્યું હવે જે પણ ફંક્શન હશે એમાં માત્ર ઘર ઘરના લોકો જ શામેલ થશે બહારનું એમાં કોઈ પણ સદસ્ય નહીં હોય અત્યારે તો સોનમ કપૂર જેવા મીડિયા સામે આવી તો તેનું મોઢું ઉદાસ જોવા મળ્યું અત્યારે એ વિડિઓ પણ સોસીયલ મીડિયામાં સામે આવ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *