બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ પોતાની ક્યુટનેશ થી ખુબ જ લાઈમલાઈટમાં બની રહે છે આલીયા ભટ્ટે સાલ 2022 માં રણબીર કપૂર સાથે લગ્ન કરી દિકરી રાહા ને જન્મ આપ્યો હતો અને ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી ડીલવરી બાદ ફરી આલીયા ભટ્ટ જીમ.
વર્કઆઉટ થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં મુંબઈ એક ઇવેન્ટમાં રણબીર કપૂર સાથે આલીયા ભટ્ટ આવેલી હતા જે ઇવેન્ટમાં આલીયા ભટ્ટે બ્રહ્માસ્ત્ર ફિલ્મ નું કેશરીયા સોગં ગાવાનુ શરુ કર્યું પણ એક જ લીટી ગાતા અટકાઈ ગઈ રણબીર કપૂર ને પુછતા તે માત્ર જોતો રહ્યો તો પેપરાજી એ.
આગળની લાઈન આપી તો આલીયા ભટ્ટ કેસરીયા સોગંને ઘણી બધી ભુલો સાથે પુરુ કર્યુ સ્ટેજ પર ઉપસ્થિત બધા હસી પડ્યા હતા સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો હતો આલીયા ભટ્ટ ને પોતાના જ સુપરહિટ સોગં ના આવડવા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે આલીયા ભટ્ટ.
રણબીર કપૂર સાથે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની નું શુટીંગ થોડા સમય માં જ શરૂ કરી રહી છે તો જી રે જરા ફિલ્મ માં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે આલીયા ભટ્ટ જોવા મળશે સાથે આલીયા ભટ્ટે હાર્ટ ઓફ સ્ટોન નામની હોલીવૂડ ફિલ્મ પણ સાઈન કરી છે જે ફિલ્મ નું શુટિંગ.
પણ આ વર્ષે જ કરવામાં આવશે આલીયા ભટ્ટ ને દર્શકો ખુબ પસંદ કરે છે ગયા વર્ષે રીલીઝ થયેલી ગંગુબાઈ કાઠીયાવાડી આર આર આર અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો સુપરહિટ રહી હતી જેમાં દર્શકો એ આલીયા ભટ્ટ ના અભિનય ને ખુબ પસંદ કર્યો હતો આ પર તમારી શું પ્રતિક્રિયા છે મિત્રો.