બોલીવુડ ફિલ્મ પઠાણનું સોંગ બેશરમ રંગને લઈને તાજેતરમાં ખૂબ વિવાદ જોવા મળી રહ્યો છે એ બાબતે દીપિકાની બિકીની પર ટિપ્પણી કરતા મુકેશ ખન્ના પર બોલીવુડની અભિનેત્રી ભડકી ઉઠી હતી મુકેશ ખન્ના બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ કલાકાર છે જે સમય સમય પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ
ખોટી દિશામાં જઈ રહી હોય છ ત્યારે તે ટિપ્પણી કરે છે અને ધ્યાન દોરે છે ફિલ્મ પઠાનનુ બેશરમ રંગ સોગં રિલીઝ થયું જેમાં દિપીકા એ ભગવા બિકીની પહેરી તેના પર વિવાદ સર્જાયો તેના પર પણ મુકેશ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે મુકેશ ખન્ના જણાવ્યું હતું કે આ જે કાંઈ પણ છે તે આપણી.
સંસ્કૃતિની વિરુદ્ધમાં છે તેમણે બેશરમ રંગ ગીતને અશ્લીલ જણાવ્યું હતું અને કહ્યું હતું કે બાળકો પણ ફિલ્મો જુએ છે આ પ્રકારના ગીતો ધરાવતી ફિલ્મોને સેન્સર બોડે પાસ જ ના કરવી જોઈએ અને દીપિકા પાદુકોણ ની બિકીની પર પણ વાંધો જ બતાવ્યો હતો મુકેશ ખન્ના ની આ પ્રતિક્રિયા સામે.
આવ્યા બાદ ભોજપુરી ફેમસ અભિનેત્રી રાની ચેટરજી ભડકી હતી અને તેમને પોતાનો સમય દેખાડ્યો હતો રાની ચેટરજીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રાનીએ કહ્યું હતું કે મુકેશ ખન્નાના જમાનામાં કોઈ અભિનેત્રીએ બિકીની પહેરી નહોતી શું રાની મુખર્જી અને કરિશ્મા કપૂરે.
બિકીની નહોતી પહેરી ટૂંકા કપડાઓ પહેરવાનો રિવાજ તો મારા જન્મ પહેલા જ બોલીવુડમાં થઈ ગયો છે આગળ માધુરી દીક્ષિત નું નામ લેતા જણાવ્યું હતું કે માધુરી દીક્ષિત એ પણ ધક ધક કરને લગા સોગંમા ભગવા રંગની સાડી પહેરીને ડાન્સ કર્યો છે રાજ કપૂરના સમયમાં વૈજન્તીમાલા એ.
પણ બિકીની પહેરી હતી અત્યારે હાલ દિપિકા પાદુકોણે બિકીની પહેરી તો શું મોટી વાત થઈ ગઈ એમ જણાવીને તેમને મુકેશ ખન્નાને જવાબ આપ્યો હતો અને દીપિકા પાદુકોણના સપોર્ટમાં આ ભોજપુરી અભિનેત્રી રાની ચેટરજી ઉતરી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.