બોલો હવે સાઉથ કલાકારો પણ દિપીકા અને શાહરુખ ના સપોર્ટમાં ઉતરી આવ્યા, કહ્યું એવું કે જાણીને તમને પણ...

બોલો હવે સાઉથ કલાકારો પણ દિપીકા અને શાહરુખ ના સપોર્ટમાં ઉતરી આવ્યા, કહ્યું એવું કે જાણીને તમને પણ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ પઠાણનુ બેશરમ રંગ સોંગ રિલીઝ થયું છે જેને લઈને દેશભરમાં ખુબ જ વિવાદ સર્જાયો છે આ સોંગમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે કામુકતા ભર્યા હોટ અને બોલ્ડ રોમેન્ટિક સીન આપતી જોવા મળી છે જેમાં દીપિકા પાદુકોણ.

કામવાસના ની ચરમસીમાએ પહોંચી ચુકી છે જેમા ભગવા રંગની બિકીની પર હંગામો સર્જાયો છે જેને લઈને હિન્દુ ધર્મ ના ઘણા લોકો ભગવા રંગની બિકીની પર વાંધો દર્શાવી સનાતન ધર્મની આસ્થાઓ સાથે મજાક બનાવી ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તેવું જણાવીને દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ના આ સોંગ નો વિરોધ કરી રહ્યા છે.

અને ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળા સળગાવી રહ્યા છે આ ફિલ્મનો બહિષ્કાર કરી રહ્યા છે એ વચ્ચે શાહરુખ ખાનના ફેન્સ આ ફિલ્મ ને સપોર્ટ આપતા પણ જોવા મળે છે આ વિશે લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે જેને લઈને કન્નડા ફિલ્મોમાં વાપસી કરતી રામ્યા એ.

જણાવ્યું કે મહિલાઓને તમામ પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ તો સાઉથ વિલન પ્રકાશ રાજે જણાવ્યું કે જ્યારે કોઈ ભગવા કલરના કપડાં પહેરીને રેપ કરે છે નાની બાળકીઓ સાથે જ્યારે કોઈ ભગવાધારી સ્વામી રેપ કરે છે ત્યારે આ ટ્રોલ કરનારા લોકો ક્યાં જાય છે ત્યારે બધું ચાલે છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.

આ પ્રકારના કપડાના પહેરવા જોઈએ આ કેવી માનસિકતા છે આ મામલે કન્નડા એક્ટર ચેતને જણાવ્યું કે ફિલ્મ પઠાણ ના સોંગ ને રાજનીતી ની દિશા આપવા માં આવી છે જેમાં શાહરૂખ ખાનને લીલા શર્ટ માં અને દિપીકા પાદુકોણ ને ભગવા માં જણાવી રાજનીતિ કરવામાં આવી રહી છે આ નિમ્ન કક્ષાની વાતો ને.

સમર્થન ના આપવું જોઈએ ભગવા રંગ બુદ્ધ નો રંગ છે જેને હિન્દુત્વ એ હરણ કર્યો છે તો લીલો રંગ પ્રકૃતી નો રંગ છે જેને મુસ્લિમોએ હરણ કર્યો છે આ રંગો પર ની રાજનીતિ હવે ફિલ્મ કલાકારો ને‌ હેરાન કરી રહી છે તેમ જણાવી ને દિપીકા પાદુકોણ ના કપડાને સમર્થન કન્નાડા એક્ટર ચેતને આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *